વીંધી ગઝલ

દિલમાં આંધી ગઝલ,
સત્યમાં ગાંધી ગઝલ.

છોડવું ગમશે બધું,
internet loans એક આ બાંધી ગઝલ.

અર્થનું કર installment loans houston લક્ષ્ય ને,
નાંખ તું વીંધી ગઝલ.

દિલની દોલત apply online for personal loan એ જ છે ,
માંગતા દીધી ગઝલ.

જોઇ એનો pay day loans in philadelphia pa પ્રેમ ખૂબ,
આજ થૈ ઘાંઘી ગઝલ.

ભૂલવા આ લોકને,
last minute loans દોસ્ત મેં સાધી ગઝલ.

શબ્દ તો line of credit with bad credit છટપટ કરે,
છંદમાં નાથી ગઝલ.

– રાકેશ ઠક્કર

This entry was posted on Friday, September 25th, 2009 at 9:22 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses to “વીંધી ગઝલ”

 1. rajakumar Says:

  ગઝલ પરની સરસ ગઝલ.
  છોડવું ગમશે બધું,
  એક આ બાંધી ગઝલ.

 2. વિવેક ટેલર Says:

  ગઝલ સરસ છે પણ કાફિયાદોષ કઠે છે..

  મત્લાના શેરમાં આંધી અને ગાંધી વાપર્યા પછી દીધી અને કીધી કાફિયા શી રીતે ચાલે?

 3. રાકેશ ઠક્કર, વાપી Says:

  વિવેકભાઇનો આભાર.
  આ ગઝલમાં કાફિયા દોષ દેખાય છે. એ વાત સાચી છે. પ્રથમ આ ગઝલ કવિશ્રી સુધીર પટેલને વંચાવી ત્યારે તેમણે પણ નિયમ મુજબ મત્લામાં જો કાફિયા ‘આંધી’, ‘ગાંધી’ હોય તો, પછી દરેક શે’રમાં એ રીતે જ ‘બાંધી’ વિ કાફિયા આવે, , ‘વીંધી’, ‘ઘાંઘી’ ને બદલે – એમ જણાવી ઉમેરેલ કે એ જડ નિયમમાં છૂટ લેવી પડે તો બહુ વાંધાજનક ગણતો નથી.
  છતાં હવે પછી નિયમનો ચુસ્ત અમલ કરવાનો પ્રયત્ન કરીશ જ. ધ્યાન દોરવા બદલ આભાર.
  રાકેશ ઠક્કર, વાપી

 4. gujjustuff Says:

  કાફિયા દોષ છે પણ ગઝલ છે મઝાની…

  શબ્દ તો છટપટ કરે,
  છંદમાં નાથી ગઝલ.

  Gujarati Stuff

 5. chinmay joshi Says:

  bahu j sundar gazal chhe..pan hu vivekbhai ni vaat thi sehemat chhu..kaink missing lagyu tamari gazal ma..

  anyways,tame mane kehsho ke hu kayi rite maari kavita aa site upar upload karu,mane kavita post karva mate ni koi link na mali..tame mane guide karsho??thank you.

Leave a Reply