રમીએ રાસ

દીઠો એક ચાંદલિયો રમતો આભ
બીજો  ચાંદલિયો  રમે  loans with instant decision સરોવર પાળ
આવો  ને   ભેરુ   રંગે   રમીએ   રાસ

મને ગમે એક ફુમતું  તારે પાઘ
એના  સંગે  રમતી  મારી   આંખ
આવોને સખીઓ ગરબે new orleans loans ઘૂમીએ આજ

મારા  મહેલે ઝૂલે  હાથીડાની  હાર
જુએ મારા હૃદયાની  રાણીની  વાટ
આવોને ભેરુ રમીએ રંગે  રાસ

એક પતંગ ઊડે  ઊંચે  આકાશ
સાથે payday loads સરકે લઈ દિલડાની  આશ
આવો ને સખીઓ સાથે રમીએ રાસ

મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ
વાલમની વેણીનાં કોણ  કરશે  મૂલ
આવોને fast cash jobs online ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ
મારા મનમાં  રમે  કોડીલા રે  કોડ
આવોને સખીઓ માથે મૂકીએ  મોડ

ખીલ્યું  એક  કેસરિયું  reviews on bad credit personal loans ફૂલ  રે  વાટ
બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ
વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ

આવો  ને  ભેરુ  રંગે રમીએ રાસ

– રમેશ પટેલ(આકાશદીપ)

This entry was posted on Friday, September 25th, 2009 at 5:53 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “રમીએ રાસ”

 1. Chirag Patel Says:

  મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ
  વાલમની વેણીનાં કોણ કરશે મૂલ
  આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

  Ras ..Majano Chhe.

  Chirag Patel

Leave a Reply