નવલે નોરતે

ગબ્બરના ટોચે, easy payday loans online દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રો જ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર loan companies for bad credit સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
cash money loans ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , pay day loans austin tx ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

– રમેશ પટેલ(આકાશદીપ)

This entry was posted on Tuesday, September 15th, 2009 at 6:06 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “નવલે નોરતે”

 1. Chirag Patel Says:

  હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
  મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

  નવરાત્રી એ ભાવભક્તિનું પર્વ છે.

  ગરબા દ્વારા માતાજીનું સ્તવન આ ગરબા માં માણી આનંદ થયો.

  સુંદર રચના.

  ચીરાગ પટેલ

Leave a Reply