આભલું નીરાળું

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું
તોય cheap payday loan મારું આભલું કેટલું રુપાળું

નથી ફૂલડું કે રેશમ રુપાળું
તોય નભ નમણું લાગે નીરાળું

ના મુગટ કુંડલ ખન ઝાંઝરું
તોય રાધાના કાન જેવું instant online payday loan સાંવરું

ઉડે પંખી ભરતા મસ્તી આભલે
મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વેચતા આનંદજી

સજે small loan with bad credit ગગનને રવિ સોહામણું
માણું પાવન દર્શન તને ઢૂંકડું

ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી
પામી દર્શન લાગું પાય નાથજી

– રમેશ પટેલ(આકાશદીપ)

This entry was posted on Sunday, September 13th, 2009 at 7:30 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “આભલું નીરાળું”

 1. Sweta Patel Says:

  ના મુગટ કુંડલ ખન ઝાંઝરું
  તોય રાધાના કાન જેવું સાંવરું

  very nice.
  Enjoyed.

  Ramesh Patel(Aakashdeep)

 2. Rakesh Thakkar, Vapi Says:

  very nice
  ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
  વ્યોમ હાટડે વેચતા આનંદજી

Leave a Reply