તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

 

ભાઈશ્રી/બહેનશ્રી,

    હું ભગવાન –

    આજે તમને loan companys બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

    

    [1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ holiday cash advance ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

    

    [2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

    

    [3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

    

    [4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

    

    [5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને p2p loan બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

    

    [6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

    

    [7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

    

    [8] કોઈ તમારી triangle loans સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

    

    [9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

    અને છેલ્લે….

    હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

    

    એ જ લિ,
    ભગવાનની આશિષ.

This entry was posted on Wednesday, May 28th, 2008 at 4:06 am and is filed under gujarati quotes. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

24 Responses to “તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી”

 1. aashish Says:

  Vaah vaah… su quotes chhe… khub saras…

 2. jayeshupadhyaya Says:

  સરસ ભગવાન આભાર એક વાક્ય યાદ આવે છે
  તમે ચપ્પલને રડો છો લોકો પાસે પગ નથી

 3. gujaratikavita Says:

  તમે આંગળી મા પડેલા નાના કાપા ને રાડો છો, વિચાર કરો જેની પાસે હાથ જ નથી…

 4. વિનય ખત્રી Says:

  ભગવાનના નામે આ લેખ કોણે લખ્યો છે ખબર છે? ડૉ. આઈ. કે. વિજળીવાળાએ!

  આ લેખનું નામ છે “ભગવાનનો પત્ર” અને આ લેખ રીડ ગુજરાતી પર ૧૨/૧૦/૨૦૦૭ના મૂકાયો હતો, તે પછી કાવ્યોત્સવ (૨૮/૧૧/૦૭) અને મનનાં વિચારો (૬/à«©/૦૮) પર પણ મૂકાયો હતો.

  લેખની સાથે તેના લેખકનું નામ લખશો તો તે સારો શિષ્ટાચાર ગણાશે.

 5. Digvijay Says:

  Bhagwan …. thanks for your love , affection and blessings …..Digvijay .

 6. nirav shah Says:

  bahu j saras chhe. mane mail kari appo to aapno khub khub aabhar

 7. MANISH Says:

  so nice keep it up

 8. DRASHTI Says:

  its osam

 9. tejash Parmar Says:

  zakas bahu mast lakhan che i like it

  kharekhar jivan ma utarva jevu che ke

 10. mayur Says:

  बहूत हि अच्छे विचार है ।

 11. gaurav Says:

  jyare jyare hu bolu chhu,
  tyare tyare tara man ma kaik thay chhe.
  mara shbdo na agman thata ,
  tamara chahera na rang udi jay chhe…..

 12. MILAN RATHOD Says:

  bus avaj soniri vakyo amne apta raho jethi amri jindgi ma kai khotu thatu hoy to atke….

 13. RUPAL VYAS Says:

  nice one dear

 14. MILAN Says:

  it’s really great thoughts……

 15. samir parmar Says:

  good line bhagvan ……..kash dharti par manas tu astitva j na hot

 16. Milan Says:

  vah…..Ava sundar kavyo thi sau ne sandesh apta rahejo

  je thi man ne santi ane samjan male

 17. Rakesh Patel Says:

  Really its nice..this is fact in life…Some time we forget but always we should remember this.

 18. kajal patel Says:

  its good or great good

 19. Himanshu Palkhiwala Says:

  very very nice,perfect way to keep away from complains and getting compromise with it.

 20. Nainesh Says:

  bahuj saras…
  jeevan jivavani sunder kala lakhi che aaa.. 🙂

 21. shashank patel Says:

  jivan ma jo dukho hoy to jivan “samsan ” bani jaaye…..
  koi aavi kavita kahenar hoy to jivan “aabhushan “bani jaaye….

 22. Anita S Vaghela Says:

  very nice and inspire people who live in very bed life.

 23. પ્રવીણ Says:

  હે ભગવાન મારા માટે તમે તો સ્વર્ગ ની સીડી સમાન સો. તમારા વિચારો થકી હું આ દુનિયા માં નવું જીવન જીવવાની કોછીસ કરીશ. હું મારું દુખ તો નહિ જણાવી છ્કું પર હું એમ માનીશ કે જેમની પાસે નથી તેના થી તો શરુ છે.

 24. nikulkhatri Says:

  કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, …..aa vakya ma je kai pan lakyu 6 te mara par j 6,,,,hu mari girl frend ne varm var aa rit heran krto, ene bolto, koik divs to garo pan bolai jti…pan ene koi divs mari same avaj pan nthi kryo ane aaje aa joine mne bhuj afsos thay etle me eni maafi pan magi lidhi 6..

Leave a Reply