Archive for January, 2015

ખ્વાઇશ

Posted on January 30th, 2015 by admin  |  6 Comments »

આંખો ને સ્વપન માં ખોવાવા દો પલકો ને ‘પલ’ માં ભીંજાવા દો, યાદો ને સ્મૃતિપટ માં ઝળહળવા દો, રાતો ને રોશની માં રમવા દો, ‘અનેરી’ ખ્વાઇશ ને જાગવા દો, દીપક ને તિમિર માં પ્રકાશવા દો, કિરણ ને તૃણ માં સમાવા દો, – અંકિતા છાંયા(અનેરી)

વ્હાલ નો દરિયો

Posted on January 12th, 2015 by admin  |  4 Comments »

મહેકતા ફૂલ નથી મારી પાસે, કાગળો ની કહાની મોકલું છું. મીઠું અમૃતજળ નથી મારી પાસે, વ્હાલ નો દરિયો મોકલું છું. સંબંધો ની સજ્જતા નથી મારી પાસે, આંખો ની રોશની મોકલું છું. સાચા મોટી તો નથી મારી પાસે, બસ એક ખુશી નો પલ મોકલું છું. આ તો છે શબ્દો ની કહાની, શબ્દો નથી મારી પાસે, એક […]

પલકાર

Posted on January 3rd, 2015 by admin  |  1 Comment »

ઝબકતી આંખો નો પલકાર છે તું, ચળકતી સવારની ઝાકળ છે તું, મારા દિલ ની ધડકન છે તું, મારા સ્વપ્નો નો રાજા છે તું, હકીકત માં તો ના મળ્યો સહારો તારો, મારી સ્વપ્ના ની દુનિયા છે તું. હારી ને પણ જીતી છું જિંદગી ને, સદાય સાથે રહે એ પ્રેમ છે તું. મારા શ્વાસ ની સુગંધ છે […]