Archive for April, 2013

મારી પ્રીયતમા ને

Posted on April 6th, 2013 by admin  |  12 Comments »

કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે, જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે, અને આ વ્યર્થના ચાંદ તારાની જરૂરત શું છે, તારૂં મુખડું ક્યાં ઓછો પ્રકાશ રેલાવે છે, તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે, નીરખું તને કે તરતજ તારા ચહેરા પર દોડી આવે છે, કસ્બીએ કંડારેલા તારા નાક-નેણ જોતાં નજર થંભી […]