નફરત છે મને…
એક હતો નથુરામ અને 24hr payday loans બીજો સાવરકર, પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર.. આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે, ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે.. જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં, કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં.. એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે, ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે.. એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો, […]