Archive for the ‘કવિતા’ Category

પળ પળ તરસતી તારા માટે

Posted on December 9th, 2014 by admin  |  2 Comments »

પળ પળ તરસતી તારા માટે, ખન ખન ખનકતી તારા માટે. હંમેશ ખોવાતી તારા જ સ્મરણ માં, આ હૈયું ધબકે છે તારી જ માટે. આંખો વરસે છે તારા વિરહ માં, ને કાન તરસે છે તને સાંભળવા, શું કામ રિસાય છે આટલું ઓ કા’ન, આ રાધા થઇ છે તારી દીવાની. જીવ જાય છે હવે તારા વિરહ માં, […]

વીટંબણાં

Posted on September 24th, 2013 by admin  |  8 Comments »

કરવા જેવા કામ ઇશ્વર મને કરવા નથી દેતો, કે દુશ્મન જીવવા નથી દેતો અને દોસ્ત મરવા નથી દેતો… અજીબ કસમકસ મા ફસાતો જાઉ છું, શ્વાસ લેતો લેતો કે વિશ્વાસ ડુબવા નથી દેતો અને અંધ વિશ્વાસ તરવા નથી દેતો… મારૂ થયું મરણ અને આ પડ્યો છે દેહ હેઠો, પણ છેક સુધી ખુદ્દાર રહેવાની ટેક લીધી છે […]

ચાહું છું

Posted on July 4th, 2013 by admin  |  15 Comments »

તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું તારી હળવાશ માં તારા પ્રેમ ની મિરાત બનવા ચાહું છું તારા સંઘર્ષ માં તારું મક્કમ મનોબળ બનવા ચાહું છું […]

મારી પ્રીયતમા ને

Posted on April 6th, 2013 by admin  |  12 Comments »

કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે, જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે, અને આ વ્યર્થના ચાંદ તારાની જરૂરત શું છે, તારૂં મુખડું ક્યાં ઓછો પ્રકાશ રેલાવે છે, તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે, નીરખું તને કે તરતજ તારા ચહેરા પર દોડી આવે છે, કસ્બીએ કંડારેલા તારા નાક-નેણ જોતાં નજર થંભી […]

આપ વીતી

Posted on March 28th, 2013 by admin  |  2 Comments »

કે મલે તો હું પણ વેંચી દઉ, સારપ નો નથી કોઇ લેવાલ, અધીરો છું હું પણ સુણાવા, પણ નથી કોઇ પુછનાર હાલ, બેધારી લડાઇ છે મારી, છું ખુદ તલવાર અને છું ખુદજ ઢાલ, મને તો રોજ જીવન છે, રોજ મરણ છે, રોજ કેટલીય લાગણીઓ થાય છે હલાલ, અને એને છે મારા ઉપર મદાર, પણ ચાર […]

જીગર જાન-દોસ્ત

Posted on October 16th, 2012 by admin  |  29 Comments »

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે. એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે. મારી પસંદ-નાપસંદ […]

વાદ-વિવાદ

Posted on April 29th, 2012 by admin  |  22 Comments »

દલીલો સૌ વકીલો ને મુબારક હું તો બસ, એટલું જાણું કે ચાંદ બેદાગ છે… વ્યર્થ મથે છે મરજીવા દરીયે, એની આંખોમા ઉંડાઇનો તાગ છે… કદાચ નહિ હોય પ્રેમીઓ તક સાધુ પણ, કરવા પ્રેમ જોઇએ એક લાગ છે… અજવાળે આંખો મીચીને ટાળે છે પાપ જોવાનું ખરેખર, ઘુવડ નૈતિક રીતે ઘણું સજાગ છે… ભલે બોલે મને લોકો […]

તાસીર

Posted on April 21st, 2012 by admin  |  18 Comments »

ક્યાં છે એવો કોઇ જે ન હોય ડૂબેલો કરજ મા, નથી કોઇ દીઠો એવો જે ન હોય કોઇ ગરજ મા, વીણા તુટી છે શરીરની તોય, આતમ રહે છે તરઝ મા…ક્યાં છે એવો તબીબો ને કોણ સમજાવે કે, મસ્ત છે મજનું ઇશ્કના મરજ મા…ક્યાં છે એવો મૌત બાદ વીચાર્યું કે હું, ચુક્યો છું શ્વાસ લેવાની ફરજ […]

અમાનત

Posted on April 11th, 2012 by admin  |  26 Comments »

એ કબર તને હું એક ચીઝ સોંપતી જાઉં છું, તું રાખજે સંભાળ એની એટલું કહેતી જાઉં છું… નરાખજે તું તરસ્યો એને, હું અશ્રુ દેતી જાઉં છું, ટાઢ તડકો પજવે નહી તેથી, આ કફન રાખતી જાઉં છું…એ કબર તને હું… મારું સપનું લઇને સુતો છે એ, હું તેને આંખમાં ભરી જાઉ છું, આમતો છું ખુદ્દાર, પણ […]

“નુતનવર્ષાભીનંદન”

Posted on October 29th, 2011 by admin  |  14 Comments »

સદાય કરે સૌભાગ્ય આપને તીલક ચંદન, પહોંચે સુવાસ આપની અમેરીકા અને લંડ્ન, ઉત્તમ ઉપજે વીચારો કરીને મનોમંથન, રહે આંખે અંજાયલું સફળતા નું અંજન, આપના ગાલે પડ્તું રહે આનંદનું ખંજન, રહો સલામત આપ અને આપ ના સ્વજન, જીવનમા હમેશાં મળતું રહે મનોરંજન, વરસાવે આશિષ આપ પર રધુનંદન, આપના પ્રેમ બદલ સૌને મારા વંદન, “શબ્દ્શ્યામ”ના આપને નુતનવર્ષાભીનંદન… […]