કોને ખબર છે?

કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!

ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો…

અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે…

આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે??

-જયંત ધોળકિયા (પોરબંદર)

This entry was posted on Tuesday, September 20th, 2011 at 10:33 am and is filed under કવિતા, ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

13 Responses to “કોને ખબર છે?”

  1. Dj Ravi Shah Says:

    Its nice and best quotes….
    thanks for jakkas quotes…

  2. jigar lapasiya Says:

    its nice poem sir…

  3. Jani Urmil Says:

    jayant bhai,

    Duniya ma manavi na khabar cha, kya javanu cha,
    Ap ana hu rasto batavia,
    Pan tamna and mana kya khabar cha,
    Duniya kya javani

  4. ronit Says:

    n_n

  5. Bhavin Patel Says:

    Nic yaar

  6. Ankita Says:

    it delight after read this poem.

  7. Ankita Says:

    it is delight after read this poem. it give happy smiling on faces

  8. jignesh Says:

    very nice sir

  9. viral jani Says:

    classic jayantbhai
    loko bhagambhag ma bhuli gaya che potanao ne

  10. "શબ્દ્શ્યામ"-આશીષ ઠાકર Says:

    જયંતજી,

    ખુબજ અનુપમ સર્જન છે આપનું.વાસ્તવિક્તા થી નીતરતું કાવ્ય છે. આપ ધન્યવાદ ને પાત્ર છો..આભાર સહ, “શબ્દ્શ્યામ”-આશીષ ઠાકર.

  11. sagar kansagra lalpur Says:

    ohh……… sabdo nathi

  12. RAHUL Says:

    WOW NICE ……. I MUCH LIKE THAT

  13. fatema Says:

    so pretty

Leave a Reply