બાપાનું વિસર્જન
શહેરની મેં સ્પિરિટ પણ જોઇ, ને સ્પિરિટ્મય શહેરને પણ જોયું. (અહીં સ્પિરિટનો અર્થ આલકોહોલ) અબીલ ગુલાલની છોળો વચ્ચે મેં ભક્તિમય શહેરને પણ જોયું. ભરચક ટોળા ના ટોળા વચ્ચે મેં એકલવાયા શહેરને પણ જોયું. જાતજાત ને ભાતભાતની લોક છતાં, મેં એકતાતીત શહેરને પણ જોયું. સવપ્નું હતું ફક્કડ, બાપા સાથે દુર્જનોનું મેં વિસર્જન કરતા શહેરને પણ જોયું [...]