કમનસીબ

જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો,
કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો.

મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી,
રાખી મારા માટે સતત ચિતા જલેલી.

મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો,
મૌત બાદ પણ મને કહે છે લફંગો.

હું તો પ્રેમાળ હતો માણસ ઘણો,
પણ એમણે મને ચિતર્યો છે દરિન્દો.

-”શબ્દ્શ્યામ” ક્રુત

This entry was posted on Monday, August 2nd, 2010 at 3:06 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “કમનસીબ”

  1. Uday Shah Says:

    નશિબ ના ખેલ હોય મિત્ર નિત ન્યારા,
    કર્કસ બને સ્નેહિ, હોય જે અતિ પ્યારા,
    વળિ ક્રર્મનો હિસાબ પણ રહે હંમેશા અજિબ,
    દેવા ચુક્વાઇ રહયા આતો ક્યાં માને ક્મનશિબ?

Leave a Reply