અજ્ઞાન

ખૂબ હસે છે લોકો મારા પ્રેમ ના અજ્ઞાન માટે,
રડ્યો છું હુ એટલો છે કાફી એમના સ્નાન માટે.

મે આપી છે કીંમતી ભેંટો એમની દુકાન માટે,
ખુદ ભટકયો છું જીન્દગીભર એક મકાન માટે.

જે કદી હતી એક દેવી મારા ઇમાન માટે,
ઉઠ્યા તેના જ હાથ મારા ગિરેબાન માટે.

તાજો-તખ્તની ઝફા હોય છે સુલ્તાન માટે,
“શબ્દ્શ્યામ”ના શેર હોય છે કદરદાન માટે.

- “શબ્દ્શ્યામ” ક્રુત

This entry was posted on Monday, July 26th, 2010 at 8:59 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses to “અજ્ઞાન”

  1. Mehul Jani Says:

    bhai sabdshyam what ever u write its superb ….. if u have fanclub just add me it to it… Mehul Jani +44 7800649570 (UK)

  2. praful H Vidja Says:

    I like your poems “agnan” Dvandva” “dhuni chhhu”.

  3. chanakya Says:

    i also dhuni like u”” its good poet;;; i also like to right poem.. lets wait wiil swnd u smthng… bye

  4. Dr. Rashmikant shah Says:

    Sundar Kavita che.

    I read few more poems earlier and appreciate all.

    I was not knowing this site but one of the friends introduced to me this site. My sincere compliments to all the poets and the Editor of this site.

    I still have not understood how to post my poem on this site. Can one of you make me understand. I have put my three poems recently but actually they were in Leave reply but the editors were kind enough to put it on the desk.

    Rashmikant
    rotaryrms@gmail.com

  5. Uday Shah Says:

    ટિકાઓ કરતાં રહે નિત જેમ તેમ,
    તેઓ શું જાણે કોને કહેવાય પ્રેમ.
    જમાના માં ચાલ્યા કરે સદા જ આમ,
    ફિકર કરવિ નહિં કદિ યાર દોસ્ત શ્યામ.
    શબ્દો માં આપના હંમેશા એક જોશ દિશે,
    અજ્ઞાનિ જ ગમેતેમ બોલે તમારા વિશે.

Leave a Reply