આ વાત સાવ સાચી છે

આ વાત સાવ સાચી છે,
સાવ ખોટે ખોટી બાફી છે;
પ્રેમ એ બીજુ કૈ નહિ,
પણ સરવાળો ને બાદબાકી છે.

અજર અમર છે એ,
સર્વત્ર વ્યાપ્ત છે એ;
આ વિશાળ વિશ્વ ના નકશા ની
એણે ક્યા શરમ રાખી છે?

છે એના પર સૌ ફિદા
આ વાત કરતા નથી બધા;
‘હોશ’એ તો માત્ર સાચી વાત,
તમારી સમક્ષ રાખી છે.

-શ્રેયસ ત્રિવેદી ‘હોશ

This entry was posted on Thursday, July 15th, 2010 at 8:29 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses to “આ વાત સાવ સાચી છે”

  1. શબ્દ્શ્યામ - આશિષ ઠાકર Says:

    ભાઇ શ્રી “હોશ”,

    આપની રચના ખૂબ જ સુંદર છે.

    – “શબ્દ્શ્યામ” – આશિષ ઠાકર

  2. jaydeep Says:

    hiiiiiiiiiiii

    kavita khub sari chhe…………

  3. mohit Says:

    GOOD KAVITA …………FINE>………

  4. Uday Shah Says:

    લાગણી ના સરવાળા વિન પ્રેમ નહિ થાયે
    બાદબાકિ શાનિ ? શાને મનડું મુંઝાયે ?
    બાકિનિ બધિ જ વાત માં નથિ કાંઈ દોષ
    દિવ્ય મહિમા ગાયો પ્રેમ નો મિત્ર હોશ

  5. shreyas Says:

    @uday shah: ધન્યવાદ . તમારું મુક્તક ખુબ જ પસંદ પડ્યું.

Leave a Reply