એક શમણું એવું આવ્યું..
સાક્ષાત્કાર ની એ ક્ષણે પ્રભુ સામે ઊભા,
વરદાન ની પોટલી ખોલી માંગવાનું કહી બેઠા..!
ગહન વિચારી એમની જોડે સમય પાછો માંગ્યો,
એમને રિઝવતા ગયેલો સમય હવે માણવો લાગ્યો..!
પ્રભુ તાડુક્યા આ તે શું માંગ્યુ મુર્ખ!?
મે કિ’ધુ સમજો પ્રભુ! એ જ મારું દુખ..!
તમને ચાહું એટલો મારા જીવન ને પણ ચાહું,
વિતી ગયેલા ક્ષણો તો હું પાછો કેમ ના માણું??
પ્રભુ મુંઝાયા અલ્યા તો તે તપ શા’ને કર્યો?!
છતે સુખે મને ખોળવા નાહક નો મર્યો!.!
તમને જોયા પછી હવે દિલની મુરાદ પુરી..
આપો પાછો સમય એ વિના જીવન-જાત્રા અધુરી..!
તપશ્ચર્યા એ મારા બચપન-જુવાની એવા ખાધાં!!
તમને જોઇ ને સફળ થયો હવે જીવવું સિધા-સાદા..
પ્રભુ ઉવાચ ભક્ત આ કેવિ માંગ કરિ..!
ધન આપું-સૌંદર્ય આપું વિચારી જો ફરિ..
કહ્યુ મેં પ્રભુ મારું આયખું હવે બાકી પંદર વર્ષ,
એમા શું કરું ધન ને સૌંદર્ય નું હું એકલો પરવશ..!
હસતા પ્રભુ તથાસ્તુ વદયા સમય નથી પાછો આપતો..!
બાકી નું આયુષ્ય તુ સુખ-શાંતિ મા છો’ને કાપતો..
ત્યારે જ જાગ્યો શમણાંમાંથી અને વળી એક કળ,
નક્કી કર્યું ઊજવિશ હવે જિંદગી નો પળે-પળ..
- ચિન્મય જોષી
April 10th, 2010 at 7:37 am
the best one i have ever read.
April 11th, 2010 at 7:02 am
પંદર વર્ષ નઈ ભગવાન કરે તુ એક એક વાળ સફેદ થાય ત્યાં સુધી જીવે……
“નક્કી કર્યું ઊજવિશ હવે જિંદગી નો પળે-પળ.”….
સરસ નીર્ણય લીધો….
April 12th, 2010 at 12:16 am
ચન્દુમલ,નાઇસ ઇન્સ્પાયરીંગ પોએમ,ધેટ્સ વોટ આઇ કોલ ક્રિએટીવિટી………આઇ લાઇક ટુ રીડ યોર ન્યુ પોએમ્સ ઓન ન્યુ ટોપીક્સ અલમોસ્ટ એવ્રી ટાઇમ……..કીપ ઇટ અપ એન્ડ ગોડ બ્લેસ યુ………
April 12th, 2010 at 7:40 pm
ચિનુ જાયગા ત્યારથી સવાર,; મસ્ત કવિતા છે બડી……મે સૌથી પહેલા જોઇ આપડા ગ્રુપમા એવુ લાગે છે બીજા કોઇની કમેન્ટ નથી આવી………
April 15th, 2010 at 12:41 am
cool,poem is devotional inspiring & motivating,good going.
April 15th, 2010 at 11:15 pm
Dear Mr Chinmay Joshi,lazy people like u sleep for 10 hours a day,its obvious for u to see this kinda dreams & than write these kinda poems too LOL………..
okay now jokes apart but this poem is “good & with a nice message” but i m waiting for a “very good” type of poem from u so just explore for more innovative-wild ideas & an elite-unique composition………
April 17th, 2010 at 6:32 pm
chinu taari badhi poems ma sauthi sari poem aaj che,somebody’s running towards bcoming a good poet-wooo hooo,way way way to go but it seems supriya is not much happy though…..and gunjan can you see neeta didi’s comment before yours????so forget it you are not the first one to comment……god bless us all……
April 18th, 2010 at 8:27 pm
ur best poem 4 sure till nw,gulmahor nu zad is also very best.
April 19th, 2010 at 11:27 pm
helllo all..thanks riddhi,jaimin,neeta didi,gunjan,gaurav,supriya,shilpa & malav..thank u all for d feedbacks..i like to see plenty of comments after posting my poem everytime,with all ur support & comment,i feel like writing more & more intensely..Supriya,i hope i will be able to reach to your expectation 4m me with the next new poem..jaimin,i m missing ur poems now..no new poems from ur side since a loong time..plz. don’t stop writing or loose ur passion for poem writing..eagrly waiting for ur poem now..
April 20th, 2010 at 10:55 am
Hi!!!
I love this sit…
mane gujarati vachvu khub j game che pan goole par bahu thodi sari sites ch.
Thanks… 4 Lovely Poems.
Aahi ni thodi kavita o ni copy kari mara papa ne 1/05/2010 na B’day Gift Tarike aapis…
May 2nd, 2010 at 4:31 pm
thnx parth..
May 9th, 2010 at 3:48 pm
awesome,fantabuleous,beautiful…well inshort nice great one…
May 29th, 2010 at 2:51 am
thank you mehul..
June 4th, 2010 at 10:17 am
hello,
this is a gr8 poem……
I liked it very much…………
October 8th, 2010 at 9:04 pm
kavita vanchine thayu shamna hamna j sacha padse. khub j gami. KAVI JALRUP (MORBI)