નફરત છે મને…

એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..

આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..

જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..

એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..

એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!

અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..

મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..

જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..

ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

-ચિન્મય જોષી.

This entry was posted on Tuesday, January 26th, 2010 at 8:29 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

19 Responses to “નફરત છે મને…”

  1. Sujata Says:

    Very nice.

  2. જ઼ૈમિન - “બદનામ" Says:

    આજ વિચાર મારા મન મા પણ રમતો હતો, તે એને વાચા આપી, તુ મરાઠી હોવાથી તારી તરફથી આ વિરોધ વધારે અસરકારક લાગે છે, જે ઓસ્ટ્રેલિયા મા ભારતીયો સાથે થઈ રહ્યુ છે,એજ મુંબઈ મા પણ થઈ રહ્યુ છે, પણ અહીં તો આપણાજ ઘર ના “રાજો” ઘોર ખોદી રહ્યા છે.આ ઝેર ના બિજને જો રોકવામા નહિ આવે તો દેશ ને ઘણુ નુક્શાન કરશે…

  3. જ઼ૈમિન - “બદનામ" Says:

    “ચંદ્રશેખર માંગે તેલંગાના,માયાવતી હરીતપ્રદેશ, મહારાષ્ટ્ર તુટવા જઈ રહ્યુ વિદૃભ થકી,
    પૂર્વમા બોડો આતંક મચાવે, રાજ મહારાષ્ટ્ર મા ઝગડા કરાવે,
    નાથો આવા તત્વો ને જે છે અલગતાવાદી, ભાષા,
    જાતિની આગ લગાડી શેકે તેમની રોટલી.”

    –રાજ્ય ના ભાગલા પાડી તેને કદચ સારી રીતે ચલાવી શકાય પણ લોકો વચ્ચે ભાગલા પાડી અશાંતી સિવાય કઈ મળવાનુ નથી…..સામાન્ય માણસને “મુંબઈ” કે “બોમ્બે”, “અમદાવાદ” કે “કર્ણાવતી” કંઈ પણ નામ હોય તેની પડી નથી….તેની પાસે ચિંતા કરવા માટે તેના અંગત ઘણા પ્રશ્નો છે….ચોટદાર રજુઆત ચિનુ… કોઇ પણ તારો વિરોધ કરે …..Do not worry…..હુ તારી સાથે છુ…..

  4. SUPRIYA KATPADE Says:

    nice work dear!!!!!!!all i wanna say is “the feeling is mutual” …….as i am a “ગુજરાતી-મરાઠી” too, but people don’t think or act this way in gujarat,i didn’t feel any discrimination in gujarat on language basis,thats the great thing about it,i hope this “raj” madness doesnt effect our gujarat ever in future…………Jai Hind……….

  5. અરવિન્દ Says:

    કવિતા વાચિ,બહુ સરસ ચે અને તમારિ આત્માનિ ચિન્ખ પન સામ્ભલિ.

  6. ડૉ. નિતા દવે Says:

    કવિ ચંદુમલ,લાખ રુપિયાની વાત ૩ પંક્તિઓમાં સરસ રીતે સમજાવી દિધી………

    મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
    અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

    રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
    જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

    ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
    ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

  7. પરેશ Paresh kumar Says:

    BHULO BHALE BIJU BADHU, MAA BAAP NE BHULSHO NAHI, AAGANIT CHE UPKAR ENA E VISARSO NAHI, PATHAR PUJYA CHE PRITHVI TANA TYARE DITHU TAM MUKHADU, E PUNIT JANN NA KAADJA PATHAR BANI CHUNDSO NAHI, KADHI MUKHE THI KORIYO MO MA DAI MOTA KARYA, AMRUT TANA DENAR SAAME, ZER UCHAARSO NAHI, LAAKHO LADAVYA LAAD TAMNE KOD SAV PURA KARYA, E KOD NA PURNARNA KOD PURVA BHULSO NAHI, LAKHO KAMATA HO BHALE , MAA BAAP JENA NA THARYA, E LAKH NAHI PAN RAAKH CHE E MANVU BHULSO NAHI, SANTAN THI SEVA CHAHO , SANTAN CHO SEVA KARO, JEVU KARO TEVU BHARO E BHAVNA BHULSO NAHI, BHINE SUI POTE SUKHE SUVADYA AAPNE, ENI AMI MAY AANKH NE BHULI NE BHINAVSO NAHI, PUSHPO BICHAVYA PREMTHI JENE TAMARA RAAH PAR, E RAHBAR NA RAH PAR NA KANKAR BANSHO NAHI, DHAN KHARACHTA MALSE BADHU MAA BAAP MALSE NAHI, ENA PUNIT CHARNO TANI,CHAHNA BHULSO NAHI

  8. Dhira Malav Says:

    oho…….kavi chandumal,tamne gujarat mathi bahar kadhwani koi himmat kare???????amdavadma koi divas koi na jode evu kai sambhalo to mane kehjo,evo “methipak” khavdavish ene ke fari enu dachu nai khole……..:)bahuj saras poem chhe baka……..પુરાની ni jagya par પુરાણી hovu joiye,nai???????khoti manyata che ke angrejoe bhagla padoni niti sauthi pehla vapareli,eni pehla mughal,lodi,chalukya,nizam ane bija ghana kings a niti no upyog bharat ma raj karva kari chukya che……..

  9. ગુંજન ગજ્જર Says:

    અરે વાહ રવિપુત્ર કવિ શ્રી ચંદુમલ!!!!! તમે તો સુંદર કવિતા લખો છો!!!!!!! મને એમ કે આપણા ગ્રુપમાં બધા આટલી તારીફ અમથી તને ખુશ કરવા કરે છે,પણ સાચે જ સુંદર કવિતા છે બોસ…… બીજી બધી પછી ધીરે-ધીરે રોજ એક-એક વાંચીશ સાહેબ…… અને તને કોઇ મારે તો તને હાથ નથી આપ્યા????? બીજા લોકોને શુ કરવા ફરિયાદ કરવાની???? આપણે જ ભેગા મળીને હાથ તોડી નાખશું એના…… ના રહેગા બાંસ,ના બજેગી બાંસુરી……

  10. Chinmay Joshi Says:

    thank u all for ur comments..& gunjan welcome to d site..at last,u saw my poems..

  11. Babu Patel (JADIYA,DHANERA Says:

    Mara manmo chalto vichar KAVITA Rupe vachi ANAND shathe aa mara BHARAT desh ni varatman paristhiti ni CHINTA mo hu padi gayo ke have SHUUUUU……….?

  12. ચિંતન Says:

    એક દેશપ્રેમીની દેસપ્રેમી કવિતા……ભારતમાતાએ ભારતીય બનાવીને આપણને આપેલા ગૌરવને ભુલી જઇને આપણે હવે મરાઠી,બંગાળી,પંજાબી,તેલુગુ,કન્નડી,ગુજરાતી અને તામિલ બની ગયા છે,પણ જો હવે ના જાગ્યા તો ભારતના ૨૫-૩૦ ટુકડા થયેલા જોવા તૈયાર રહેજો……મહારાસ્ટ્ર દેશ,તમિલનાડ દેશ,ક્યાંક તેલંગણા દેશ…..કેવું લાગે છે સાંભળ્યા પછી?????આ કલ્પના હકીકત પણ બની શકે……એટલે જ હવે જાગીયે અને જોરદાર પ્રતિકાર કરીયે આવા દેશદ્રોહીઓનો…….જય હિંદ-ઉત્તીષ્ટ ભારત…….

  13. Shilpa Mankad Says:

    hi chinmay,ur poem is thought-provoking very cool yar & i undstnd ur feelings bt let me tell u sumthin i m stayin in mumbai 4 about 12 years nw & wht i xperience is a bit different 4m ur views,i dont want 2 favour mns/sena here,bt there’s problem exist 4 sum extent,d bihari-up students n people comes here create nuisance by every mean,i mean by capturing local’s property to harassment of women,when they dont get employment,they turn to crime ways,make their gang,starting loot,kidnap,rape,murders & smuggling,if they come in mumbai & live peacefully than its alright like we gujarati,rajasthani,punjabi,telugu every1 staying & earning peacefully 4m so many years bt these people create unnecessary havoc in d society,nobody notice it & only condemn mns/sena attacks without knowing the roots of d problem,so tht as a gujarati-mumbaikar i feel sad for it.

  14. Chinmay Joshi Says:

    u r abso. right chintan..dear shilpa,i completely understand ur views & its easy for me just to give statements when u r suffering..but frankly speaking this problem is crime related problem & it could be sloved only when d mumbai police gets strong..i mean c’mon,once it was called scotland yard of india,& how r u so sure that those criminals who r doing these crimes r from up-bihar only,they cud be marathi,gujarati,punjabi,bengali,tamil,telagu anyone..by attacking them u(mumbaikar/mns/shivsena) r just creating distances between the countrymen..it must be stoped b4 its too late & of course mumbaikar’s problems also be solved,but with right attitude plz..bcoz anyone is free to live & go anywhere in india..mumbai cant enjoy “special status” in that case..

  15. Gaurav Says:

    hiy chinmaybhai very gud poem boss nd it is a right attitude to destroy our inside enemies first than outside enemies like pakistan, daud, osama, china, bangladesh, afghanistan etc only one party BJP nd one n only one leader NARENDRA MODI can do it…..
    jai hind vande mataram

  16. yousuf khan Says:

    મારા ભાઇ ખુબ સરસ લખેલ chhe. shabas mere bhai teri kalam me tajgi rahe. or achha , sachha likhta rahe.

  17. Chinmay Joshi Says:

    thank you very much yousuf khan..i m glad u like & its encouraging to get ur wishes..gaurav,thanks to u too..

  18. Shilpa Mankad Says:

    heyy chinmay,gud 2 knw ur “national” views,i hav also same thinkings bt when u r unaware of d grass-root level situation pls dont judge or comment,all i want to say is “if u want to knw about greece,ask d greeks”

  19. Chinmay Joshi Says:

    ok shilpa,let us say “peace” now and god bless us all..rather these kind of talks are better when we are debating/discussing it in person and not on a poem site/online..

Leave a Reply