આજની પ્રેમિકાઓની વ્યથા-કથા..
(મંદાક્રાંતા છંદ રાગ)
જો-જો કેવા ધતિંગ કરશે પ્રેમિકા જાણીજોઇ,
પ્રેમિ બળશે એવી મુંઝવણે કરિ મેં ભુલ કાંઇ!?
મોહ મચકોડે આંખો અગનની જલતી ધૂ-ધૂ મશાલો,
જાણે ફુટશે મુખ-કમળથી ગાલીયું બે-ચાર કોઇ,
આજે આવ્યો મોડો પાછો,ફૂલ પણ ગયો ભુલી,
કાલે મારો મિસ્ડ કોલ જોઇ કોલ ના કર્યો ફરી,
આવો કેવો પ્રેમ તારો એવી ફરિયાદ એની..
(અનુષ્ટુપ છંદ રાગ)
ફરી જો મોડો પડ્યો,કે કોલ-બેક ના કર્યો,
ફૂલ જોડે ચોકલેટ પણ આપવી પડશે પછી,
આખરી આ ચેતવણી,ત્રીજી વાર મને મળી,
તોય ખાતરી મારી કે મળશે હજી ઘણી-ઘણી..
(મંદાક્રાંતા છંદ રાગ)
ભુલો આવી અક્ષમ્ય કરીને,ઉભો હું નિર્લજ્જ જેવો,
એની એવી ચીઢ એને કે,પ્રાયશિત કરાવી લેવો,
નહિ તો ભવિષ્યે વંઠી જાશે,માનશે ના વાત કોઇ,
કોફી સાથે શોપિંગ કરાવજે,તો જ જાશે પાપ ધોઇ..
(અનુષ્ટુપ છંદ રાગ)
ડિનર તો બહાર કરીશું પણ,આઇસક્રિમ ખવડાવજે હની,
વારંવાર કહેજે લવ યુ,જુદાં પ્રેમ-શબ્દો ભણી,
આપણા ડેટ ની આ વાતો,બીજાં ને કરતો નહિ,
બીજાં કોઇ જાણશે જો,ભુલો કેવી તે કરિ!!
કહેશે મને સજા કરવાં,હજી થોડી આકરી..
-ચિન્મય જોષી.
January 21st, 2010 at 8:01 am
ચિન્મય…ek dum reality lakhi che yaar…boys ne to sahan j karya karvanu ane pachu, to pan kharab to aapde, khota to aapde, “badnaam” to aapde….j….
January 21st, 2010 at 8:02 am
tane nathi laagu ke aa premika o kataa, aapdei( premi o) ni vyatha che…
January 21st, 2010 at 11:22 pm
LOL,its been fun reading it…………although i dont understnd about these chhands,u nicely described d situation of that poor boy,is that boy u?????????????damn damn funny…………poor boy & a revengeful GF………..every girl’s dream BF………….smokin’ hit poem………i cant stop gigglin’………
January 23rd, 2010 at 10:06 am
આ કવિતા મંદાક્રાંતા કે અનુસ્ટુપ છંદ માં નથી લખી,પણ આ કવિતા મંદાક્રાંતા અને અનુસ્ટુપ છંદ ના રાગ માં ગઇ શકાય છે,આ કવિતા આ છંદ માં લખવાનો ઉદ્દેશ ફક્ત વાંચકોને થોડી રમૂજ સાથે હસાવવાનો છે..
January 23rd, 2010 at 1:43 pm
kavita saras che and comedy che maja avi gai
January 24th, 2010 at 9:30 am
chinu its good poem da………..mari GF pan mane amj treat kare che……police complain karvanu vicharu chu……..tu madad karish ne mane???????LOL:)
January 24th, 2010 at 3:52 pm
hun to madad karish yaar..pan e to keh ke kayi GF??R.V. Road wali,Jayanagar wali,Office wali ke Koromangala wali??
ke badhi j??
January 25th, 2010 at 8:44 am
Dhira malav, dont mind yaar,દરેક ગુના માટે ની સજા છે, પણ દીલ તોડવાની તો કાયદાએ પણ છુટ આપી હોય એમ લાગે છે. અને એમ પણ છોકરીઓ પર કોઈ કલમ નથી લાગતી…… જે એમને પ્રેમ કરે એનેજ પરેશાન કરવુ એતો એમનો જન્મસિધ્ધ અધીકાર છે…
January 25th, 2010 at 12:16 pm
તમારા વિચારોની અભિવ્યક્તી તમે ઘણી સુંદર રીતે કરો છો,તે માટે તમને અભિનંદન.આ કવિતામાં પણ તમે નાખેલી નવિનતા કાબિલ-એ-તારીફ છે.સુંદર-નિર્દોષ હસાવનારી કવિતા.
January 25th, 2010 at 2:55 pm
ખરેખર મજા આવિ ગઇ…..
January 27th, 2010 at 12:14 pm
કવિ ચંદુમલ,તમને તો “આવી” જ કોઇ સંભાળી શકે,અને માલવભાઇ,તમે તો મને સિમ્પલ અને સોબર લાગેલા,આટલી બધી પ્રેમિકાઓ રાખો છો તમે????????વેરી બેડ…….કવિતા બહુ જ ફ્ની છે,મજા પડી ગઇ,આવી ફની કવિતાઓ હજી લખજો તો વધારે મજા આવશે……..
January 30th, 2010 at 4:58 pm
લખો લખો…..જ્યા સુધી લોકો સાભળૅ ………..વાચે…………
January 31st, 2010 at 11:08 am
oye chandumal…….tu mane madad kare che ke marave che??????maru breakup karavish!!!!!nitaben,hu sachej ekdum સિમ્પલ અને સોબર chu……believe me……….jaimin “બદનામ” u r 100% right……….
February 1st, 2010 at 9:20 pm
thnank u all so so much for d wonderful comments..ane malav taaro popat thayi gayo baka,mai shilpa ne pan invitation aapyu chhe site visit karva ane poems vanchwa,have jo aa comments ene joi lidhi to tu gayo beta!!may god help u..taari aatma ne shanti aape..LOL..
February 7th, 2010 at 4:04 pm
chinmay itz damn funny n cute.
February 22nd, 2010 at 4:26 pm
thank you
January 8th, 2011 at 10:20 pm
Really its wonderful and amazing…carry on… go ahead… welding and joint… its too funny…