પ્રેમની રજુઆત-એક મીઠો કોયડો..
January 2nd, 2010
હું તો તારા પ્રેમમાં છું થઇ ગયો પાગલ,
એટલું પણ ખબર નથી કે આ પ્રેમ છે કે આકર્ષણ્…
તારી જોડે પ્રેમ છે કહેતાં મગજ ધોકા મારે,
પ્રેમ નથી એવું માની લેતાં દિલ ધક્કે ધબકારે…
પ્રેમ છે કે આકર્ષણ શોધવામાં દિવસો બહું વિતાવ્યાં,
પછી દિલ એ મગજ ને વશ કર્યું એવા દિવસો પણ આવ્યાં…
પપ્પા-મમ્મી પ્રેમ વિરોધી,પણ મિત્રો પાનો ચઢાવે,
પ્રેમ-આકર્ષણનો કોયડો ત્યારે દિલ ને મગજ દુખાવે…
લાગણીઓને પૂછ્યું તો એ પ્રેમ ની સાક્ષી પૂરાવે,
વિચારોને છેડતાં એ આકર્ષણ છે એમ મનાવે…
દિલ ને મગજની દોસ્તી કરાવી નિર્ણય એક લેવડાવ્યો,
તને જ પૂછી લઉં એવું કહીને ઝગડો એમનો ટાળ્યો…
આજે પૂછું-કાલે પૂછું કરતાં મોકા બહુ ગુમાવ્યાં,
મારી બેદરકારીએ બીજા ઘણાં જણ ફાવ્યાં…
તું પણ પાછી કોઇ દિ રુઠે કોઇ દિ ખુબ હસાવે,
રોજ મારો કોયડો તું હજી વધું જટિલ બનાવે…
મને મુંઝવતો કોયડો હંમેશ બીજા સૌને પણ નડતો,
ઉકેલ એનો કોઇ દિ તોય કોઇને ના કળતો…
- ચિન્મય જોષી







એક્દમ જ મારા દીલ ની વાત કરી નાખી….
આજે પૂછું-કાલે પૂછું કરતાં મોકા બહુ ગુમાવ્યાં,
મારી બેદરકારીએ બીજા ઘણાં જણ ફાવ્યાં…
સાદી,સરળ,અસરકારક…રચના
ચિન્મય થોડી ધિરજ ધર આટલી સરસ કવિતાઓ જલ્દી જલ્દી ના પોસ્ટ કર…
કેમ નુ સુઝે છે તને આવુ બધું બકા??ફરી એક સુંદર કવિતા…….
hiyy chinmey……new year ma new kavita!!!!!!!!taari style ma kavu to new year ekdam “ઢીંચાક” sharu karyu te aatli sundar kavita lakhi ne/////////charmingly simple…….!
ગઝલ સારી છે અને તેથી પસંદગી પણ.
http://himanshupatel555.wordpress.com
hii chinu malav here,ur poems r really good yaar,all r meaningfull,bt u never said u write poems!!!!!!!!gr8888 workkkk chinu,my wishes r always with u……way to go,cheers!!!!!!!!
થેંક યુ ઓલ..જૈમિન,નિતાબેન,સુપ્રિયા,માલવ અને હિમાંશુભાઇ..હિમાંશુભાઇ,હું તમારી સાઇટ નિરાંતે વિસીટ કરીશ..
Very nice creation! Just enjoy every moment of this Puzzle!:) Answer of this Puzzle is depends on where you end-up!:)
owesome boss….
i want ur autograph.. ekad pdf file upload karo…
thanks chandreshbhai and parasbhai,its completely my pleasure that u liked my poem so much,this kind of comments encourage me,but buddy..there are thousands of poets in gujarat who r so great that i cant be even the twinkle star in their greatness sky..thank u again anywayz..
Hello Chinmay,
really super duper kavita!!!!!!!!!
ke var to kavita vachi maine pan man thay ke char sabd hu pan laki naku, pan tamr jeva sabd ni rjuvat amarti ke thay?
plz avi saras kavita post kar ta rahejo!!!!!!!!
thanx zankhana..& i will for sure keep writing poems that every1 likes..
મજ્જા પડી ગઈ ભાઇલા …
કવિતા કાયમ પોતાની માટે જ લખવી …
મારી અનેક શુભકામનાઓ …
gujrati chhatri no “chh” kai reete type karvo khabar hoy to koi mane janave …
mare kavita joti che plz mail karo
Tara kavita thi dil saru thai che aa mna safar,
tari kavita to dil thi pan najuk che
su vat karu tari Aa rchanani mani pase word nath
thanks sujit & manoj..sujit u can copy this poem from the site portal itself,and manoj if u want to write “છ” than first u select the “Gujarati” language from right side up language option,and than in this text box,press “Shift+C” keys togather and than press “H” key after that..