રુપ અને પ્રેમ…
રુપની દરેક અદા લાવશો તમે જો,
પ્રેમનાં અંબાર ખડકીશું અમે તો…
રુપની મોહકતા મહેકાવશો તમે જો,
પ્રેમની કોમળતા બતાવશું અમે તો…
રુપનાં ઝગારા મારશો તમે જો,
પ્રેમનો દિવો પ્રગટાવશું અમે તો…
રુપનું વજ્ર ચલાવશો તમે જો,
પ્રેમની ઢાળ બનાવશું અમે તો…
અંગ રુપથી સજાવશો તમે જો,
બેનંગ પ્રેમનું માણશું અમે તો…
રુપનાં ચાર દિ ઉજવશો તમે જો,
પ્રેમને ચિરાયું આપશું અમે તો…
પ્રેમ ભર્યાં દિલને તેજોમય કરીશું અમે જો,
રુપની બપોર પણ ચાંદની લાગશે તમને તો…
- ચિન્મય જોષી
January 1st, 2010 at 7:12 pm
જો….અને તો… ની જોડી બીજી કોઇ જ્ગ્યાએ કદાચ સ્વાર્થીપણુ લાગત…પણ અહીં ચિન્મય તારી રજૂઆત…Hates of 2 u…સુંદર શબ્દો, સુંદર ગોઠવણી
રુપનું વજ્ર ચલાવશો તમે જો,
પ્રેમની ઢાળ બનાવશું અમે તો… just wow…..
January 3rd, 2010 at 4:31 pm
in this poem love wins but in reality “rup” wins,thats d FACT baby!!!!!!!!
best lines…………
રુપનાં ચાર દિ ઉજવશો તમે જો,
પ્રેમને ચિરાયું આપશું અમે તો…
પ્રેમ ભર્યાં દિલને તેજોમય કરીશું અમે જો,
રુપની બપોર પણ ચાંદની લાગશે તમને તો
January 5th, 2010 at 9:32 am
okkkkk……good poem…!!finaliiily all’s well that ends well!!!!!
January 6th, 2010 at 2:54 pm
saras poem chenice maja aavi vanchvani
January 8th, 2010 at 7:46 pm
ગોરે રંગ પે ના ઈતના ગુમાન કર, ગોરા રંગ દો દિન મે ઢલ જાયેગા…પ્રેમ વગર રુપ નુ અસ્તીત્વ ભુખ વગર ના જમણ જેવુ છે….Supriyaji…
January 11th, 2010 at 9:56 pm
એમ જૈમિનજી????????તમે પોએટ છો પણ હું પ્રેક્ટિકલ છું (:-) …….હજી વધુ દુનિયા જોશો એટલે બીલીવ કરતા થઈ જશો મારી વાત પર……..વેઇટ એન્ડ વોચ એન્ડ એક્સપીરીયન્સ યોરસેલ્ફ………..
January 12th, 2010 at 11:44 am
hiii chinmy……..i missed ur this poem…….jst saw it……….its gazal or poem??????in any case,enjoyed reading buddy…………..
January 13th, 2010 at 11:03 am
hello everybody,thank u all so much for ur comments..
January 13th, 2010 at 5:44 pm
Roop is a entry point but real love hold the relationship. Roop is always used to attract people and roop rules as long as it keeps the person in “Moh”. But behind the roop if “bevafai” shows up, person feels cheeted and understand the value of love. Once person understand the value of true love, he/she might enjoy looking at other roop but will not go for it. This is true for human love or consumer product. Love takes time to realize its value. When Roop wins without true love, it generates odd couple so both are loosers.
January 14th, 2010 at 12:11 am
Supriyaji, experience to aatli naani umar maa gana badha thai gaya che. tamara maate ek link post karu chu, may u’ll understand…
http://rajul54.wordpress.com/2010/01/09/pyarimpossible/
orkut par post karat, but chinmay has told me that u don’t use it now…
January 17th, 2010 at 9:58 pm
વેઇટ એન્ડ વોચ એન્ડ એક્સપીરીયન્સ યોરસેલ્ફ…………….let the future pandora’s box open at least…………till than let us say “peace”…………..
July 2nd, 2010 at 4:29 pm
interesting blog. It would be great if you can provide more details about it. Thanks you