દર્દે દિલ
દિલ મા જ્યારે દર્દ ઉઠે છે,
ગઝલ બની વહી નીકળે છે,
સારુ થયુ ખુદા આ એક રસ્તો તો આપ્યો
સંવેદનાઓ લોકો વરના ક્યાં સમજે છે,
સજાવી-ધજાવી ને દુઃખ બતાવુ પડે છે,
નહિતર દુનિયા ગાંડો સમજે છે,
છોડી દે આ ફાની દુનિયા “બદનામ”,
કોઇ પણ હવે તને ક્યાં ઝંખે છે,
લોકો બધા વાહ વાહ પોકારે,
આંતર મન રડે કકડે છે….
- જૈમિન મક્વાણા- “બદનામ”
December 10th, 2009 at 7:54 am
વાહ,સુન્દર ગઝલ,પહેલા ૪ પછી ૬,પછી હોમ રન (;-)..હજી થોડી પંક્તિયો હોત તો ડબલ મજા આવત..
December 10th, 2009 at 10:19 pm
મને પણ એવુ લાગ્યુ કે થોડી વધારે પંક્તિઓ હોવી જોઈતી હતી….
December 20th, 2009 at 7:40 pm
jabru darde dil 6
December 21st, 2009 at 6:06 pm
Very nice! You catch root of Gazals!!
And, Chinmaybhai, Haju ketlu ‘sajavi-dhajavi’ ne Jaimine batavu padse?!!!
Just kidding! But you are right! Poem born in mind by specific mood and feelings and go away like ‘Bijli’. So when you are in same mood, write down as much as possible. Because if it is good, we don’t want to feel less like this one!
December 22nd, 2009 at 1:39 am
ચન્દ્રેશભાઇ,તમારી વાત પણ સાચી,જૈમિને એનાં “દર્દે દિલ” ને તો પાંચ પંક્તિઓમાં પણ સરસ રિતે સમાવી દિધું છે,પણ તોય વધારે પંક્તિઓ હોત તો કદાચ ખબર પડત કે આ “દર્દ” કોણે આપ્યું છે?? જિંદગી એ કે પછી કોઇ “બીજા” એ..
LOL..
December 25th, 2009 at 10:16 pm
Thanx chinmay, n chandresh bhai, ya i m quit agree that poems only comes in mind when im in mood otherwise all the things becomes blind.. જેટલા વધારે અનુભવ થશે એટલી વધારે પ્રેરણા મળશે, તમારા પ્રતિભાવ નો હંમેશા ઈંતજાર રહેશે….
August 7th, 2010 at 5:28 am
good jaimin, u r a fantastic writter.. keep writing.. i m eager to read all ur collections.