શુ હતો શુ થઈ ગયો છુ
“ક્યાં હતો કાલે આજે ક્યાં પહોચી ગયો છુ,
ગોપીઓ વચ્ચે રાસ રમતો કાનુડો, આજે પ્રેમ માટે તરસી રહ્યો છુ,
ક્યારેય પરવા કરી ન હતી જે દુખ દર્દ ની ભૂતકાળે,
આ વાસ્તવિક દુનિયા મા તે સૌને જીરવી રહ્યો છુ,
ખબર છે મને આ જીવનગાડી ના પૈંડા ખોવાઈ ગયા છે,
બસ હવે તો જીવ બાકી છે એટલે જીવી રહ્યો છુ,
ક્યારેક હતા અમારા સીતારાઓ પણ બુલંદી પર,
પણ હવે તો વાદળાઓ વચ્ચે તેમને શોધી રહ્યો છુ,
જે રહેતો હતો ટ્રેન ના એન્જીન ની જેમ સૌથી આગળ,
આજે એક નાનકડા ગામ ના સ્ટેશન ની જેમ પાછળ છૂટી રહ્યો છુ,
ઘણો જ પ્રયત્ન કરવા છતા ખૂંપતો ગયો આ કળણ માં,
“બદનામ” હવે તો પ્રયત્ન કરતા પણ ડરી રહ્યો છુ.”
- જ઼ૈમિન – “બદનામ
December 2nd, 2009 at 7:42 am
બોસ બધાને આ વસ્તુનો અનુભવ એકવાર તો લાઇફ માં થાય જ છે..હું પણ સ્કુલ/કોલેજ માં બહુ મજા કરતો,હવે ઓફિસ થી ઘરે અને ઘરે થી ઓફિસ..રોબોટીક મટીરીયલ લાઇફ..સુંદર કવિતા..
December 2nd, 2009 at 9:31 am
nice poem dude!kip it up..
December 4th, 2009 at 12:13 pm
pl.reply
December 4th, 2009 at 2:10 pm
nice poem pl.send my mail
December 20th, 2009 at 1:14 pm
nice1
August 7th, 2010 at 5:24 am
atlu bDHU DUKHI THAVANI JARUR NATHI. DAREK NI LIFE MA AA STAGE 1 VAKHAT TO AVEJ 6. KOI NI LIFE MA PEHLA TO KOI NI LIFE MA PACHI. SO DNT WRY DEAR… AAGAD NU BADHU BHULI JUST START FROM THE VERY BEGINNING.THERE IS A VERY CUTE QUOTE: always keep a Green Tree in ur Heart & Perhaps a Singing Bird will come……