હિંસા-અહિંસા

November 25th, 2009

અહિંસાવાદી વિચારસરણી ખુબ મુસીબત લાવી,
કાયરતા હવે અહિંસાનો ડાગલો પેહેરી ફાવી…

ભૂલી ગયા ઈતિહાસ સૌ શિવાજી-ટીપુ-રણજીતસિંહનો,
ઘર કરિ ગયો અહિંસાનો કાયર વાયરસ ગાંધીનો…

મુગલ મર્યા- અંગ્રેજ ગયાં દેશ આઝાદ થયો લાગ્યો,
હમણાં મોડે ભાન થયું,પછી અહિંસાનો દોરદમામ આવ્યો…

અહિંસાના સગવડીયા સ્વભાવથી જ્યારે બધા છે રાજી,
શૂરવીરતા ત્યારે હિંસાખોરી નું લેબલ લઈને લાજી…

હિંસા-અહિંસા એ કુદરતનો નિયમ-સિક્કાની બે બાજું,
તોય પચાસ વર્ષ વગાડ્યે રાખ્યું કાયરતાનું વાજું…

મસ્તક વાઢ્યું-હાથ જખ્મી ભારત લોહીલુહાણ,
સૌ બાજુથી દુશ્મન ઘેરી માર્યે રાખે બાણ..

આંગળી ઉગારે તો હાથ કાપોની નિતી જલ્દી કોઇ લાવો,
ભારતમાતાને નહી તો કોરિ ખાશે ચિનો-પાકો બાવો..

રશિયા-અમેરિકા-બ્રિટન બધાં ડફણાં મારે રાખે,
ભારતને આ ત્રિપુટી બોડી બામણીનું ખેતર ભાખે…

લે બોઘું ને કર સિધું કંઇક એવુ કરવુ પડશે,
એવું કરવા જતા પાછી અહિંસાની કાયરતા નડશે..

જનાક્રોશ જ્યારે એક અવાજે બનાવટી અહિંસા ફગાવશે,
ગાત્રો ગળશે દુશ્મનના ત્યારે શુરવિર હિંસા ભગાવશે…

હદ થયી,નિષેધ કરો હવે નિર્બળતાની અહિંસા,
પળ ભર પણ સમ્માનથી જીવે જયઘોશ કરતી હિંસા…

- ચિન્મય જોશિ.

20 Responses to “હિંસા-અહિંસા”

  1. Ankit Jani says:

    Hi, Chinmay…. i never knew u write such good poem….. its a very beautiful and realistic fact highlighted …. way to go…. all the best for many more….

  2. HIRAL SHAH says:

    HI…..hey chinmay u r gr8 yaar such a gud poem u wrote n its feel very gr8 n proud tht it is in our language its gujarati….more thn tht i think tht u r truly indian man who can spent time 4 ths…i mean 4 our country…gr8 man…best of luck 4 more….waiting…

  3. Dhaval jetavat says:

    Hey Chintan, Well said……….but when did u have this amazing transformation to Poet….Really good work

  4. Hi Bro,

    Its a beautiful poem…
    Really thoughtful with a good message..

    Tc

  5. Purvit says:

    Hey Chinmay….I dint know you are in to poems…keep it up…

  6. chinmay joshi says:

    thank u all very much for ur feedbacks..i havnt told anyone about me writing poem,but than i realise..”hey whats wrong with you dumbo! :-) this is something u should share & not hide..” ;-) so finally posted it on this site.. i have written some more poems,but i am gonna post them gradually..

  7. rajat says:

    chinnaybhai..tame to rang rakhyo,bahuj sunder rite words nu combination karyu

    હિંસા-અહિંસા એ કુદરતનો નિયમ-સિક્કાની બે બાજું,
    તોય પચાસ વર્ષ વગાડ્યે રાખ્યું કાયરતાનું વાજું..

    jai jai garvi gujarat-jai hind

  8. જ઼ૈમિન - “બદનામ” says:

    ઇતિહાસ ના જાણનારા અને ગાંધી તથા નેહરુ ની જોડી ને પુજનારા લોકો માટે જરૂર વાંચવા લાયક પંક્તીઓ…ચિન્મયભાઈ ઘણો આભાર

  9. akhandmouj says:

    net per gujrati kavita vanchi ghanu gamyu vadhare sari kavita vadhu gamshe

  10. kruti shah says:

    a beautifuly awakening poem…. congratus chinmay….down to gandhi family dinasty….

  11. Ajeeyy Kumar says:

    A beautifuly awakening poem…. congratus Chinmay….

  12. Mrs. Priti A. Aacharya says:

    Its a beautiful poem…
    Really thoughtful with a good message..

  13. chinmay says:

    thank u all very much, i m delighted to see so many praising feedbacks..i m surprised & thrilled!!!

  14. નિતા દવે says:

    ચિન્મયભાઈ,ભારતમાં આટલું કડવું સત્ય બોલવું પાપ છે.
    સુંદર કવિતા છે એવું નહિ કહું,આ વિશેષણ ઓછું પડશે,સર્વોત્તમ પણ નહિ કહું તે મિથ્યા થશે,પણ બે ઘડી અમને ગુસ્સો અપાવી ગયો અહિંસા પર,એ કાંઇ ઓછી વાત છે?

  15. ચિન્મય જોષી says:

    my goodness! thanks nitaben,as it says truth is always bitter!and thanx for ur appreciations,these kind of replys motivates me to write more poems.

  16. જ઼ૈમિન - “બદનામ” says:

    આજ કરતા ગાંધીજી ના સમય મા અહિંસા વિરુધ્ધ બોલવા માટે વધારે આઝાદી હતી,આજે એવુ કરનાર વ્યક્તી ને રાજકારણ નડી જાય છે, કદાચ કહી શકાય કે વાણી સ્વાતંત્ર્ય તે સમયે વધારે આગવુ હતુ…ઘણા બધા લોકો તમારી વાત થી સહમત થશે ચિન્મય ભાઈ, તમે જે રચના દર્શાવી છે તે હકીકત છે…

  17. Gaurav says:

    It’s really good coment on non-violence-priest. They must hv to read it b’coz they forgot SHIVAJI-TIPU SULTAN - RANJITSINH. They only remember MR. GANDHI. It’s wrong. All above mentioned name were participate in freedom.

  18. SUPRIYA KATPADE says:

    awakening…….blood-boiling…….

  19. MEHUL JANI says:

    chinmay bhai… same thoughts i m totally agreed and i was same thinking since 15 years, u make poem on it.. hats off man …

  20. Dhira Malav says:

    i think this poems is your best,and i like this the most!!!!!!!so true thing u wrote in the poem!!!!!!we really in need of someone who can cut their hands in today’s situation….amazing poem buddy!!!!!!!!!i am copying this poem for me!!!!!!!!!!we need “sardar” back or at least can settle on “narendra modi”

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books