Archive for September, 2009

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

Posted on September 9th, 2009 by admin  |  1 Comment »

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે. તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે. તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે. મને જોઈ નજરને શું [...]

આપ!

Posted on September 8th, 2009 by admin  |  No Comments »

આકાશમાંથી અવતરેલ આપ્સરા છો આપ, કોઇના નયનના પ્રિત છો આપ, શ્રુંગારને સાજે તેવા મિત છો આપ, કેમ કરી કહુ આપને કે, દિલના વાધ્યોને સાજે એવા ગીત છો આપ! શ્રી ભાસ્કરના પ્રથમ કિરણને દિપાવો છો આપ, શ્રુષ્ટિમાં નવચૈતન્ય પ્રગટાવો છો આપ, પક્ષીઓના ટહુકામાં રણકો છો આપ, કેમ કરી કહુ આપને કે, પતંગિયા જેવુ મોહક વ્યક્તિત્વ ધરાવો [...]

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે

Posted on September 5th, 2009 by admin  |  No Comments »

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે, ઘરઘર રમવા બેસું તો વરસોના વરસો વીતે. ડાળો ગૂંથી છાંયો કરતાં પરિવારો જ્યાં વસતાં, તડકો ભરવા બેસું તો વરસોના વરસો વીતે. દરિયા સાથે દુશ્મની ને સૂરજના ઘર મોઘમ, વાદળ બનવા બેસું તો વરસોના વરસો વીતે. જીવતર ઘેલું એવું કે રડવાની રસમો ભૂલ્યો, અવસર ગણવા બેસું તો વરસોના [...]

આંગણે ભીના ચરણ મૂકી ગયું

Posted on September 3rd, 2009 by admin  |  1 Comment »

આંગણે ભીના ચરણ મૂકી ગયું કોઈ ધબકારો અહીં ચૂકી ગયું બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો કોઈ આવીને સહજ ઝૂકી ગયું – રમણીક સોમેશ્વર