તારા પ્રેમ ના નશા મા પાગલ થયો

This entry was posted on Saturday, September 19th, 2009 at 6:18 am and is filed under હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
September 21st, 2009 at 1:17 am
Good One CP. i like to read gujarati. you are the people who keep gujarati live. Jai jai garvi Gujarat
September 25th, 2009 at 11:20 am
hey very nice poem khub hasvu avyu
September 26th, 2009 at 10:39 am
khub saras vachi ne maan kholi ne hasvu avyu
September 26th, 2009 at 4:53 pm
Tu parni ne sajo thai gayo
Tamara Pujya Sasra Ph. D. thai gaya
P.A.R.A.N.T.U.
Tamari aa kavita vanchine
Akhu Gam Pagal thai Gayu
Ane Hosptial ma Dakhal thai gayu..
Have amare saju thava su karvu
e tamare j kevanu chhe….
September 29th, 2009 at 9:28 pm
Dear Raj,
Hu jena thi pagal thayo, teni jode paranyo… Tame badha (Akhu gam) mari kavita vachi ne pagal thayu chhe to kavita print kari ne tene prem thi parno!!:))
September 30th, 2009 at 4:22 pm
Dear Raj,
Hu Pagal thayo Jenathi, tene Parni sajo thayo…

Tame Pagal Thaya Kavita thi, To Parno Kavita ne Print Karine…!!
Have Fun!
Thanks.
October 8th, 2009 at 11:23 am
Prem ma pagalj pade 6.baki buddhi vada nu su gaju.E kya thi jane k prem su 6.Etlej to kahyu 6 K
Hos valo ko khabar kya bekhudi kya chij he,
Isqu kije fir samjiye jindgi kya chij he.
December 23rd, 2009 at 11:32 am
ખૂબ સરસ…આજે જ આ બ્લોગ જોયો. મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર..
…મીતિક્ષા.
February 5th, 2010 at 2:50 pm
Hi Tamari Kavito Khubj Majani Chay Pls Maney ContectKaro
March 9th, 2010 at 6:46 pm
Hello Snehal Shah, How can I contact you?! You can visit my blog on http://chandreshpatel.wordpress.com/2010/01/15/67/
or email me on chandpatel8@hotmail.com
Thank you.
Chandresh
April 22nd, 2010 at 12:26 pm
Nice one,
gujarati ne atyare hasy kavi ni kub jarur che
June 20th, 2010 at 2:19 pm
aa kavita vanchi hu ghayal thai gayo.
tamara jeva kavino hu fen thai gayo..
lakhva betho chu kavita tamarij kavitama..
loko kahe che raj tu sachej kavi thai gayo……..
August 16th, 2010 at 10:37 pm
keep it up.jo prem ma nirash thai jaiye tyare aa rite hasya thi visari shakay…good
October 20th, 2010 at 1:56 pm
tamari kavita ma to kharekhar hasavu aave 6.. tamara sasara ji ni p.h.d. fatafat thai gai tamara prem na lidhe……
November 28th, 2010 at 12:01 pm
p h d thavu eatle ramat vat chhe…aakhma aasu aavi gya tya sudhi hasya. suprbbbbbbbbbbb
December 15th, 2010 at 8:44 pm
કહું છું બધા ને એક વાત,
રુતુ તને કરુ છું હું સાચો પ્યાર…
પણ તને ક્યારે કરીશ આ વાત,
તુ છે આના થી આણજાણ…
તને સંતાઈ ને જોઉ છું કોલેજ માં સવાર સાંજ,
તને ખબર છેં છતા તુ કેમ સમજતી નથી રુતુ આ સાચો પ્યાર….
જ્યારે જ્યારે તારી આંખ માં નાખુ આંખ,
ત્યારે ત્યારે મારી આંખ માં કેમ દેખાતો નથી રુતુ તને આ સાચો પ્યાર….
પણ મને ખબર છે એક દીવસ એવો આવશે,જ્યારે તુ સમજીશ રુતુ આ મારો સાચો પ્યાર….
-blackheaRt
January 9th, 2011 at 9:55 am
mane tari kavita bahuj gami yar
January 20th, 2011 at 3:45 pm
your poetry is very nice.
January 26th, 2011 at 8:55 am
this is mind-blowing…………..
January 27th, 2011 at 7:23 pm
શું કહેવું એ સમજાતું નથી,પણ હવે તારા વગર રહેવાતું નથી રુતુ…
સમજતી નથી તું મારી વ્યથા ને અને રુતુ તું મને સમજાતી નથી…
હું તને જાણુ છું નખશીલ અને તું રુતુ કહે છેં કે મને જાણતી નથી…
રુતુ તારા Facebook નો inbox પણ તને કહે છેં કે એક વાર મને દેખી તો જેા..
કરે છેં રુતુ તું Pharmacy નાં Practical પણ મારા મન ની theory વાંચી તો જેા…
cology પણ કહે છેં મને હવે તો heart beat ભુલાય છેં તારી યાદ માં…
તો TECHNO પણ કહે છેં કે તેની દવા બનાવને રુતુનાં ખ્યાલમાં..
દોસ્તો તો કહે છેં ઘણું થયું ધવલ હવે રુતુ ને Prapose મારીને તો જો…
….blackheaRt…,
February 13th, 2011 at 5:20 pm
MAZA AVI KVITA VACHI NE.
HU TO THAYO PAGAL PRIT MA PAN TAME NA THASO PAGAL.
KEM KE BHADHA SASARA PAGAL NATHI THATA LAT MARI NE APADANE PAGAL KHANE LAI JAY CHE.
February 16th, 2011 at 1:36 pm
છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?એમાના કેટલાક જવાબો અહિ છે.
1) ના [ Jaane aa ek j word aavadto hoy..]
2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો. [ leh..aa vichare pan che...???]
3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? [badha natak che]
4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું. [haa 10 ma std. ma hati tyar thi]
5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.[pote chori karine pass thati hase]
6) હજું હું તમને બરાબર જાણતી નથી. [photo aapu janva maate]
7) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી. [haju 30-40 varas lagse]
9 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.
10) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )
11)કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે ( જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય )—– for all boys
February 16th, 2011 at 1:36 pm
જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે?
નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે.
બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં
નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે
આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે વિશાલ
જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે.
મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો
પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે
February 16th, 2011 at 1:38 pm
દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?—TUSSHAR SUTARIYA FOR GANADHINAGAR
February 16th, 2011 at 1:41 pm
એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
માંગ… માંગ… માંગે તે આપું..”
મે કહ્યુ “તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો.”
તરત જ એમણે કામ શરૂ કર્યું…..
ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી
અને ઝરણા પાસેથી ચંચળતા…
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો
અને હંસ પાસેથી સુંદરતા…
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો
અને ચંદ્ર પાસેથી શીતળતા….
મોર પાસેથી એમણે કળા લીધી
અને ફુલ પાસેથી કોમળતા….
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી
અને હિમાલય પાસેથી ઉત્તુંગતા….
પવન પાસેથી એમણે પ્રેમ લીધો
અને મદીરા પાસેથી મદહોશતા….
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી
અને ડાળીઓ પાસેથી લચકતા….
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ
અને બુલબુલ પાસેથી શરમાળતા…
આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી…
અને જુઓ… મિત્ર તરીકે તમે મને મળી ગયા…——TUSSHAR SUTARIYA 9723032127
February 26th, 2011 at 7:36 pm
મારા આવવાથી સમિપ તારા ઉરના ધબકાર જો વધી જાય,
એ તારા પ્રેમની નિશાની છે.
મને જોતા જ તારા અધરો ના કિનારે
એક સ્મિત જો છલકી જાય,
એ તારા પ્રેમની નિશાની છે.
મારા સ્પશૅની અનુભૂતિ માત્રથી તારા
નેત્રો જો ઝુકિ જાય
એ તારા પ્રેમની નિશાની છે.
વસંત ના આ વાયરામા તારી ફોરમ મ્હેકતા
ચોતરફ ફુલો જો ખીલી જાય
એ તારા પ્રેમની નિશાની છે.
શશિ નભમાં ખિલ્યો હોય ભલે
તને જોયને જો છુપી જાય
એ તારા પ્રેમની નિશાની છે.
સ્મરણોનાં છેડા નથી હોતા પ્યાર માં
યાદ કરૂ તને ને જો તુ આવી જાય
એ તારા પ્રેમની નિશાની છે.
March 15th, 2011 at 9:15 am
Dil Kahe Maru K Dost,
Tari Kavita Ma Hu Ghayal Thai Gayo,
Tara Aa Sabdathi Hu Bhavuk Thai Gayo,
Kon Jane Kyare Malishu Pan Tara Vina Hu Adhuro Rahi Gayo…………
September 15th, 2011 at 11:12 am
are mane pan koi kavita lakhta shikvado….all r superb…..
September 16th, 2011 at 8:20 pm
ati sunder
October 10th, 2011 at 1:06 pm
રાગ – ઇતની શક્તિ હમે દેના દાતા
– ઇતની ભક્તિ હમે દેના સ્વામિ,
મનમે સુભવિચાર દેના…(૨)
- હમ ચલે ભૂલકુ કે પથ પે,
હમ સભીકો પાર કરાના…ઇતની
- અભાવ કી બાતે ના કરે હમ,
તૂ હમે બ્રહ્મ કી રોશની દે…(૨)
- હર કુસંપ સે બચતે રહે હમ,
ગુણાતીત જૈસી જીંદગી દે,
- હરીભકતોકા દર્શન કરકે,
ઉનમે તેરા હી દર્શન હોના…ઇતની
- હમ ન સોચે કે ધામ કહા હે,
હમ યે સોચે તેરે ચરણ જહા હે…(૨)
- તૂ સહજ આનંદ બાટે,
સભકા જીવન હી બન જાયે બ્રહ્મબ્રહ્મ,
- અપની કરુણા જલકી નાવ મે,
કર દે આત્મીય હરેક મન કા કોના…ઇતની
પ્રશાંત પટેલ.