Archive for August, 2009

કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે

Posted on August 6th, 2009 by admin  |  No Comments »

કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે જો હવામાં તીર પાછું જઈ શકે છે તું શું જાણે રેતના ઘરનો મહિમા! એક મોજું એક ક્ષણ તો રહી શકે છે! હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું આ નદીનો અર્થ કેવો વહી શકે છે! કાળજું કંપે નહિ જો વૃક્ષનું તો તું ખરેલું એક પીંછું લઈ શકે છે જ્યાં [...]

આ જિંદગી પ્રવાસ હતી, કોણ માનશે ?

Posted on August 6th, 2009 by admin  |  No Comments »

આ જિંદગી પ્રવાસ હતી, કોણ માનશે ? મંઝિલ ઉપર ઉદાસ હતી, કોણ માનશે ? એકજ હૃદય છે તેમાં તમન્નાઓ બેસુમાર, સોગાદ એજ પાસ હતી, કોણ માનશે ? કરતો રહ્યો ખુશીની તમન્નાઓ ઉમ્રભર, તારા ચરણની પાસ હતી, કોણ માનશે ? એવી પળે મળી મને જીવનમાં રોશની, પૂનમ અહીં અમાસ હતી, કોણ માનશે ? ફૂલો ચમનમાં અંતે [...]

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?

Posted on August 4th, 2009 by admin  |  2 Comments »

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે? વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે. વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે, વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે. શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી, વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે. ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક ‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે. તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? [...]

રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી

Posted on August 1st, 2009 by admin  |  3 Comments »

રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી રોજ સાંજ પડ્યે ઝંઝટ હવે ગમતી નથી ચાલ્યા હવે તો અમે આ જગમાંથી આ રીત ની જીંદગીની રમઝટ ગમતી નથી કહે છે લોકો કે માની જશે એક દી મને હવે એ કહેલી લટપટ ગમતી નથી દીધો છે જ્યારે જા કારો નિશિત એ જાલીમે મને તેની ચટપટ હવે [...]