રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી

રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી
રોજ સાંજ પડ્યે ઝંઝટ હવે ગમતી નથી
ચાલ્યા હવે તો અમે આ જગમાંથી
આ રીત ની જીંદગીની રમઝટ ગમતી નથી
કહે છે લોકો કે માની જશે એક દી
મને હવે એ કહેલી લટપટ ગમતી નથી
દીધો છે જ્યારે જા કારો નિશિત એ જાલીમે
મને તેની ચટપટ હવે ગમતી નથી

- નીશીત જોશી

This entry was posted on Saturday, August 1st, 2009 at 7:54 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી”

  1. kaumil Says:

    અભિનંદન ખુબ જ સરસ લખો છો…..

  2. હેમન્ત. Says:

    Hemant.

    [૧] જ્યારે તેને ભુલવા ગઈ ત્યારે તેને ઇઝ્હાર કેમ કર્યો?
    [૨] જો પ્રેમ ના હતો તો એકરાર કેમ કર્યો?
    [૩] નથી યાદ કરવી તો યાદ કેમ દીધી?
    [૪] સપના નથી જોવા તો સપના મા સ્થાન કેમ લીધુ?
    [૫] જો દિલ તોદવુ હતુ તો સાસો મા સ્થાન કેમ દીધુ?
    [૬] જો પ્રેમ કરવો જ નહતો તો મીથુ સ્મિત કરી બેભાન કેમ કરી?
    [૭] દિલ ની ધદકન સાભળવી ન હતી તો દિલ ને ધડકવાની પ્રેરણા કેમ આપી?
    [૮] મને અપનાવવી જ ના હતી તો મને નજરથી સ્પર્શ ક્એમ કરી?
    [૯] જો જિન્દગી મા આવવુ જ ન હતુ તો જિન્દગી વિતવીશ તારી સાથે એવી હિમાયત કેમ આપી?
    [૧૦] મનમા એના સિવાય કોઇ નથી છતા પણ મારા મનને માન્ય કેમ ગણી?
    [૧૧] જાણતા હતા કે પાગલ છે એ મારા પ્રેમ મા છતા પણ મારા પાગલપન ને સહન કેમ કરી?
    [૧૨] જાણે છે કે હુ એના વગર જીવી નથી શકતી તો મને મજધરિયે આમ છોડી કેમ દીધી?
    [૧૩] જિન્દગી ની નાવ છે એ તો મલ્યા જ કરશે, પણ એના ચલાવનાર ને છોનવી કેમ લીધુ?
    [૧૪] પ્રસ્નાર્થ તો ખુબ થાય છે મનમા છતા પણ એ પ્રશ્નોના જવાબ શોધવા “હેમન્ત” ને શક્તિ કેમ ના આપી?

    ધન્યવાદ

  3. Chandresh Patel Says:

    Nishitbhai,

    Hemantbhai na attack no chhe koi jawaab?! “chalavilo etli Tak-Tak aa janam ma, sukhi thasho aavta janam ma..” Good Luck.
    Anyway, Good writing.

Leave a Reply