તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??
તારા હ્રદયની વિશાળતા વિશે લખું ?? કે તારી ને મારી મિત્રતા વિશે લખું ?? કોરીધાકોર તારી લાગણીઓ વિશે લખું ?? કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ?? સમયે મારેલાં તમાચાઓ વિશે લખું ?? કે સંબંધમાં મળેલા વિશ્વાસઘાત વિશે લખું ?? સ્વપ્ન વીહોણી તારી રાતો વિશે લખું ?? કે નિસાસા થી ભરેલા તારા શ્વાસ [...]