વાચવા જેવા વક્યો

June 22nd, 2009

quotes

10 Responses to “વાચવા જેવા વક્યો”

  1. Piyush Sheth says:

    Very very nice ! Adhbhut vakyo chhe.

  2. raviraj says:

    gr8,

    vakya rachana karne sallam
    ane te bhadha ahi lai avanarne
    trivar sallam

    ghana vakhat pachi malak malak malkava karta khilkhilat hasvu padyu.

  3. kartik says:

    wah! kahevu pade, adfut vakyo che…
    hats off to the brain behind it.

  4. Jay says:

    Wentastic….Osam…..
    salute to the maker of this GOLDEN SENTENCES

  5. Thank you very much
    Realy it’s a very nice sentence i fill better after read this read all it is very nice gift for a new year
    Bharat Rathod

  6. Balkrishna Vyas says:

    Oh!! All these quotes are my collections which I mailed to my net-friends long back. I am really sorry to state that nowhere the reference is made as to from where you got it.

  7. Pritesh says:

    Awesome. Hats-off to the person for posting such a nice quotes and shayaris…

  8. Jigar Patel says:

    જીવી રહ્યો છું

    જીવી રહ્યો છું બેહાલ જીવન મારું

    વીતાવી રહ્યો છું તારી યાદમાં જીવન મારું,

    કેટલી વેદના સહન કરી રહ્યો છું આજે,

    છતાં વિતાવીશ તારા નામ પર જીવન મારું,

    યાદ કરી રહ્યો છું હરપળ જેની,

    તેના જ સ્વપ્નોમાં વિતી રહ્યું છે જીવન મારું,

    જીંદગી પાસેથી શું રહ્યું મારે મેળવવાનું,

    જે હતું એ જ જતું રહ્યું જીવન મારું,

    કાંઈ નથી જોઈતું ઓ ખુદા મારે,

    અર્પણ કરજે તેને આ જીવન મારું,

    નીકળી રહ્યો છે ધુમાડો કોઇક ખુણેથી,

    ખબર નથી તને સળગી રહ્યું છે જીવન મારું,

    કોણ સમજે મારી વ્યથાના પીંડને ભલા,

    બળી રહયું છે આમ્ને આમ જીવન મારું,

    ભલે ના થઈ આ જીવનમાં તું મારી,

    તને ચાહીને પણ જીવતો રહીશ જીવન મારું…..

  9. Jitendra Narayanbhai Barot says:

    very nice, this quotes gives us boost in our life. thank you very much for the same. keep it up. jai mataji

  10. AJAY MODY says:

    EXCELLENT

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books