જિંદગી ની કિતાબ ખુલી રાખી છે

જિંદગી ની કિતાબ ખુલી રાખી છે
તમને ગમે તે લખતો આવ્યો છુ
શુ ખરીદવા નીકળ્યો હતો તેની તો ખબર નથી
નીકડ્યા પછી વેચતો જ આવ્યો છુ.

- સોહિલ પેટેલ

This entry was posted on Friday, May 29th, 2009 at 5:36 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “જિંદગી ની કિતાબ ખુલી રાખી છે”

  1. Mayur Prajapati Says:

    સોહિલભાઇ

    ખૂબ જ સરસ !
    ખૂબ જ ગમ્યુ!

    ક્યારેક અમારા બ્લોગની પણ મુલાકાત લો.
    હું તમારા આગમનની રાહ જોઇશ.
    અને આપનો પ્રતિભાવ મને ઘણો પ્રોત્સાહિત કરશે.

    મારા બ્લોગની લીંક છે.
    http://www.aagaman.wordpress.com

    મયુર પ્રજાપતિ

Leave a Reply