હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.
ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.
ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.
ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.
સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.
————-
સુરતના ‘ગુજરાતમિત્ર’ની પુર્તીમાંથી.
Ref: dhavalrajgeera.wordpress.com
May 18th, 2009 at 8:50 pm
when avar you make poem aur gazal aur any thing , just remember one thing god is god and never say bed about god , what you think god get no power to kill laden , this is not his work.
May 19th, 2009 at 3:56 am
Hey mate its really funny
Nice work dude
Krishna 1 var amari jagya avi ne to Jo!!!!!!!!!!!!!!!!!
AAda avada Marag par sithu chali ne to jo@@@@@@@@@
Kalyug na Nasha ne 1 var pachavi to JO$$$$$$$$$$$$
May 20th, 2009 at 8:05 am
Cool One
Add below lines.
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
Gopio na Makhan to bahu te khadha
Ek var Domino’s na Pizza Pachavi to Jo
Gayo na dhan te bahu charaya.
Ek var “Gayo no Charo” Chavi to Jo.
Liladhar te lila to bahu kari.
Diwal par Ek Khilli Lagavi to Jo..
Ha..ha… endless.
Kalpesh Patel
June 3rd, 2009 at 2:31 pm
Best way to express your feeling with the GOD !! amazing & it happens when your are friend to GOD !! Keep it up !!
June 15th, 2009 at 4:42 am
Hi, very nice post. I have been wonder’n bout this issue,so thanks for posting
August 4th, 2009 at 6:52 pm
BAKWAS..!!!!!
hindu o ne j krisha bhagvan ni kai respect nathi to bija to dhood udadvana j ne…
scrap book ma lakhva vala, ek vaar saame aavi ne boli to jo, hidu devo ni bahu udadi, ek vaar islam mate boli to jo, krishna na naam par to ghanu lakhyu, potana maa baap nu naam muki ne lakhi ne to jo….
aava scrap lakhva ne eni tarif karvathi bhagwan nu to kai nahi jay, aama maanas ni mansai dekhai aave..
jay shree krishna.
August 7th, 2009 at 9:24 am
laden ne maravanuu krishna nu kam nathi ..jene pan lakhi hoy tu khud kem nathi marato laden ne.
ane ha krishna jyare aa duniya ma avse tyare tu nahi hoy..kem ke khotu lakhiyu 6e te krishna vise
December 16th, 2009 at 11:41 pm
Dear Rakeshbhai and Beenaben,
You are taking too much seriously. Krishna is not only our God. Krishna is our Parents, our Brother and Friend. Krishna is the only God who teaches us how to live happy life. Krishna is the only God with we can express all our feelings and still he loves us and protect us. Krishna is the only God who promises us to come back for us when required.
I believe this “Kavi” write this innocently and he is not challenging Krishna. Let me tell you one truth:- “Wise people who really have tried to evaluate all world religions honestly, believes that Krishna is the only Supreme God who provide best philosophy to mankind and teach best way to live and make living worthy. Krishna’s philosophy is TRUE in any era, anywhere in universes. Newton and Einstein’s law of physics also supports Krishna’s philosophy”.
So no need to upset on someone’s innocent writing. Just think,- “What will Krishna do if he read this poem?” – And you will have answer.
Jay Shree Krishna
June 24th, 2010 at 5:08 pm
Krishna Avtare Chhe Hari Visnu
Lado Na Ane Mate Bano Sahishnu
Suraj Same Bhala Sakyu Koi Thuki
Pratibhav Mitro Appo Funki Funki
Attali Alochana lage Mane Purati
Kavita No Lakhak Nakki Hase Surati
Has Ne Bhai, Sane? Pagal Thai Tu,
Dil Ma Khot Hase,Krisna Chhode su?
August 6th, 2010 at 11:33 am
રસ્તા ની ગયો હટાવવાનું કામ ખરેખર આપણુ છે , અમેરિકા ને હખણું રાખવા લાદેન એને જરૂરી લાગ્યો હશે , એને થોડો આરામ મળે ને અડધા મલ્લિકા માં બીઝી રહે એ પણ એની જ ઈચ્છા કોલેજ ની છોકરી ને પટાવા કે પતાવા જેવું સહેલું કામ એનું નઈ અને રહી વાત ગાડી ની તો એ મને તને ફેરવવા આપી શકે તો એ તો હવા માં ઉડાડી શકે . મારી દૃષ્ટિ એ આને કવિતા કરતા જોડકણા કહેવા બરાબર. સીધા ભગવાન ને સલાહ કે ચેલેન્જ કરવી સહેલી છે. (આનો મતલબ આ ભાઈ જેણે આ જોડકણું જોડ્યું છે એને ગાય ચરાવી, કંસ જેવા ને એ સમયે ખતમ કરવો, દ્રૌપદી ના ચીર પૂરવા કે અર્જુન નો રથ એ કુરુક્ષેત્ર માં હાંકવો એ સહેલું લાગે છે અને ખાસ એ પણ ખબર નથી કે કૃષ્ણ એ ગોપીઓ સાથે નહિ રાજકુમારીઓ સાથે લગ્ન કાર્ય હતા અને એમને ગોકુલ માં નહિ દ્વારકા માં રાખી હતી. ) તને ખરાબ નહિ લાગ્યું હોય એમ માનું છું .