જિંદગી ની કિતાબ ખુલી રાખી છે
જિંદગી ની કિતાબ ખુલી રાખી છે તમને ગમે તે લખતો આવ્યો છુ શુ ખરીદવા નીકળ્યો હતો તેની તો ખબર નથી નીકડ્યા પછી વેચતો જ આવ્યો છુ. – સોહિલ પેટેલ
જિંદગી ની કિતાબ ખુલી રાખી છે તમને ગમે તે લખતો આવ્યો છુ શુ ખરીદવા નીકળ્યો હતો તેની તો ખબર નથી નીકડ્યા પછી વેચતો જ આવ્યો છુ. – સોહિલ પેટેલ
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા જોતી’તી વ્હાલાની વાટ રે… અલબેલા કાજે ઉજાગરો પગલે પગલે એના ભણકારા વાગતા અંતરમાં અમથા ઉચાટ રે…અલબેલા કાજે બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં વેરણ હીંડોળાખાટ રે… અલબેલા કાજે ધેરાતી આંખડીને દીધા સોગન મેં મટકું માર્યું તો તારી વાત રે…અલબેલા કાજે આજના તો જાગરણે આતમા જગાડયો જાણે ઊભી હું [...]
રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો ત્યાં કાના’નો રંગ ગિયો લાગી! ને કાયામાં કામ હજી જાગ્યો ન જાગ્યો ત્યાં દુનિયામાં રામ ગિયો જાગી! માડીની સાથ હું તો માજોલીમાં બેસીને મંદિરિયે રોજરોજ જાતી, ને નેણની કટોરી ભરી સાંવરિયો પી: એની મસ્તીમાં થા મદમાતી; પીતાં ધરા નહિ પાણીથી પાતળિયો બાંકે બિહારી વરણાગી! રાણાને હાથ મારો સોંપ્યો ઈ [...]
જિંદગાની એક મોટી હોડ છે, બસ કબર સુધીની અંતે દોડ છે! જે સફરનો હું સમજતો અંત તે, જિંદગીનો સાવ નવતર મોડ છે. આમ સપનાં તો ઘણાં છે દિલ મહીં, ખાટલે તો ઊંઘની બહુ ખોડ છે. કામ નહિ લાગે ઉતાવળ આપની, વાર છે ફળને, હજી એ છોડ છે. જિંદગીને ના સરળ સમજો તમે, કેમ જાશો, સિંહની [...]
ઠારું નઝર અંબર સાગર કે આ ધરતી પટે નીરખું નીત નીરાલા ખેલ, પ્રભુ તારા મહા તટે જ્યાં જુઓ ત્યાં રમે, પરમ દર્શન ક્ષણેક્ષણે સમીરસા પથરાયા ચૈતન્ય, આલોકે કણેકણે ઝાંખું ભીતર કે બહાર, ધરી ભાવ તારી સૃષ્ટિમાં ભાળું વિહરતો પ્રેમ પંથે, કરુણાથી તને સર્વમાં વીંઝે વાયુ વીંઝણો,લઈ માદક મ્હેંક માટીની જ્યાં સુણો ત્યાં વાગતી, સ્નેહ બંસી [...]
વાહરે વાદળીઓ રોષે રમે દાદા સૂરજ ગગન ઉના તે વાયરે શેકાયા તન તપી રે ધરતીને તપ્પા તરુવર કરમાયા કામણ ને રુએ સરોવર દૂરદૂર વ્યોમે વીચરે વાદળી ભલી વીચારે ભેગા મળી ઢાંકીએ ધરતી કાળિ ભમ્મર વાદળીઓ થઈ રે ડુંગર દિધો પડછાયો પાથરી ગગને ચાદર દઈને છત્તર વરસ્યો અંતરનો સ્નેહ અમીરસ સીંચીં મલકે આભલેથી મેહ વાહરે વાદળીઓ [...]
આ જિંદગી આમ જુઓ તો અમારી છે પણ એમા થોડી મહેરબાની તમારી છે ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ પણ એમા કિસ્મત લખેલી અમારી છે —————————————- જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ —————————————- બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું [...]
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી. રસ્તાની ગાયો હઠાવી તો જો. ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો. બીન લાદેનને આંગળી અડાડી તો જો. ચીર પુર્યાં તે દ્રૌપદીનાં. મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો. ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી. કોલેજની છોકરી એક પટાવી તો જો. સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો. [...]
લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા, દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા. શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા, છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા. ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા, દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા. યુગયુગની તરસનો હવે અંત આવશે, તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા. છેવટનાં [...]
યાદ છે ને નામ આપણ કોતર્યાં’તા કો’ક ‘દિ, પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં. ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત ‘દિ, છે કઠણ પણ કેટલું – કેવું રડે છે પાયણાં! એ ઘસાઈને ધરે છે ઘાટ તે પણ ઊજળાં, આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં. મૂરતી કે પગથીયું, જે ટાંકણે કાયા [...]