એક ક્ષણ
હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ પલક ઝપકતા વીતી જાશે જીવી લે મન ભરીને [...]