Archive for April, 2009

સિન્ધુના બિન્દુથી

Posted on April 19th, 2009 by admin  |  1 Comment »

આભે ઘનઘોર વાદળાં રે ગાજે લઈ દરિયાના ઘેરા ઘૂઘવાટ શીતલ સમીર નો સંગ જેવો લાગ્યો મેઘ થઈ આવ્યાં પાતળ ધરતી મેહૂલીયાના સુભગ મિલને મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ ઋજુ ભર્યા હૃદયે જાગ્યા સ્પંદનને મખમલીઓ માણ્યો ઉજાશ ફૂટ્યા હેત અંકુર સિંધુના બિંદુથી ગરજીને વરસીને વાવી વસન્ત મોતીડે વધાવું ગેંહકતા મોરલા બંધ ઓરડામાં ઘૂઘવ્યો દરિયો અનંત – રમેશ [...]

ચક્રવાત

Posted on April 18th, 2009 by admin  |  2 Comments »

તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી. અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી. અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? [...]

ચૂંટણીનો મેહુલો (વ્યંગ)

Posted on April 17th, 2009 by admin  |  No Comments »

આવ્યો… આવ્યો… રે… આવ્યો મહુલો મોરલો નાચે ને ગર્જે મેહુલો… આવ્યો. ચૂંટણી આવે ને, પ્રચાર જાગે આવે ચૂંટણી ને, પક્ષો જાગે… આવ્યો. વંટોળ આવી, વાદળ વિખરાતા ચૂંટણી પતે ને પક્ષો વિસરાતા… આવ્યો. વાદળ વરસી, ધરતી શાંત થાતી ચૂંટણી પતે ને, પ્રચાર બંધ થતો… આવ્યો. પક્ષો જીતે ને, પ્રજા કોલ ભૂંસાતો ઘણો વરસી મોલ સુકાતો… આવ્યો. [...]

બંધ આંખે હેતુ વાંચો છો તમે

Posted on April 14th, 2009 by admin  |  2 Comments »

બંધ આંખે હેતુ વાંચો છો તમે રેતી દેખી સેતુ બાંધો છો તમે સાત પગલાં ચાલવા છે એટલે સાવ ટૂંકો પંથ માંગો છે તમે – ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી

Posted on April 14th, 2009 by admin  |  2 Comments »

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી, ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી. ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી. થાકી જવાનું કાયમ [...]

ચાની રંગત

Posted on April 12th, 2009 by admin  |  2 Comments »

હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો ચાલો આજ સૌ ચાની રંગત માણો કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી ચાલો આજ સૌ ચાની રંગત માણો કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના [...]

સંકટ મોચન

Posted on April 9th, 2009 by admin  |  2 Comments »

અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત સરપાવ દીધા દેવ ગણોએ, કરવા જગ હિતકારી કામ ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ [...]

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે

Posted on April 8th, 2009 by admin  |  3 Comments »

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે, હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે. મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે, મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે. મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો, તને મારી ફીકર ક્યા છે, મને [...]

વિસ્મરણ કે સ્મરણ ન ફેર પડે

Posted on April 8th, 2009 by admin  |  No Comments »

વિસ્મરણ કે સ્મરણ ન ફેર પડે પ્રેમમાં સહેજ પણ ન ફેર પડે, પ્રેમ તો સાવ પારદર્શક છે મૂકી જો આવરણ.. ન ફેર પડે, વેદનાનો જ દેશ રહેવાનો કર ગમે ત્યાં ભ્રમણ, ન ફેર પડે, મિત્ર! તરસ્યો છું હું મીઠા જળનો તું તો દરિયો છે, પણ ન ફેર પડે, મુગ્ધ છું, મસ્ત છું, નિજાનંદે તું મને [...]

વેરાયાં વહાલ

Posted on April 8th, 2009 by admin  |  No Comments »

અહો વેરાયાં વહાલ શું વસુંધરાએ! માવતરની મમતા બની જગે રમે પ્રેમ રસ ઉરે ઝરે ઝરે, ને વાત્સલ્યથી `નયનનાં નેહ ભીંજવે વસતે ખીલ્યું વૃક્ષ ઝૂમતું જાણે ગુલાબી શ્વેત સુમનથી મઢ્યું પુષ્પ પતંગિયાની દીઠી રમતું, શું આ જ છે યૌવનની રસિક પ્રીત્યું? છલકાવી પ્રેમ પ્રકૃતિ સઘળે હસી વર્ષા ભીંજવે ઝણઝણાવી પ્યારથી પ્રેમની વાત છે ગહન ઊંડી ઝીલે [...]