એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

- કૈલાસ પંડિત

This entry was posted on Monday, March 23rd, 2009 at 3:06 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “એકાદ એવી યાદ તો છોડી જવી હતી”

  1. Rajesh Says:

    Bhai Wah
    Saras Adbhut ane ashcharyajanak

  2. Now is the Spring!! « હાસ્ય દરબાર Says:

    [...] એકાદ એવી યાદ તો છોડી જવી હતી [...]

  3. jitu Says:

    really great surprise,

    yeh to dil ko chu gai

    jitu

Leave a Reply