Comments on: પાંપણે ઊભો રહી જોયા કરું

By: natver mehta
લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,

મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

વાહ શું સરસ ક્લ્પના છે!

માશાઅલ્લાહ!

બ્લોગ જગત છે વિશાળ એટલું

શું વિસરું અને શું હું  નોંધ્યા કરૂં

ટેકનિકની કરામત છે એવી આ

રોજ કંઈક નવું નવું શોધ્યા કરૂં

કરૂં બંધ  પેટારો વેબ જગતનો

મનોજગતની વેબ  ખોલ્યા કરૂં