દર સોમવારે વહેલી સવારે
February 18th, 2009
દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !
- કિરણકુમાર ચૌહાણ







સરસ કવિતા.
i have remeberd my childhood days by this poem.2 gud.
wah.. as rightly said
a good poetry is conveyed first …
and
then understood…
very kind poem….n great imagination behind this poem….
Tamari kavita mane khubaj gami
It reminds me my childhood. You put my thoughts into words.
Thanks.
beautiful! true love better and bigger than toys.
Lovely one, disc break in running infact fastly running life.
nice kavita….
nice
good
Adbhut Kiranbhai !
lovely
નાનું બાળક દરિયાની રેતીમાં તેનાં કોમળ પગલાંઓ પાડે છે. ને દરિયો તેનાં મોજાઓનાં ફિણથી હળવેકથી ઊંચકી તેને પેટાળમાં લઈ જાય છે. પગલાંઓ તો તેનેય ખુબજ ગમે છે. નાનું બાળક રેતીમાંથી નાંનાં નાંનાં છિંપલાંઓ વીણે છે. ને ઘરે લઈ આવે છે. દરિયાનાં આજ તો પગલાંઓ છે ! પગલાંઓ તો તેને પણ ખુબજ ગમે છે ! જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/
Good One