નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

- શૂન્ય પાલનપુરી

This entry was posted on Wednesday, February 18th, 2009 at 9:50 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.”

Leave a Reply