લખુ છુ કેમ કે કલમ નો સાથ છે
લખુ છુ કેમ કે કલમ નો સાથ છે, મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે. કવીતાઓ તો લખવી ગમે મન, પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે. શેરો શાયરી શોખ નહોતા માર, પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે. ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ, પણ [...]