લખી લેજો હથેળી મા નામ મારું
લખી લેજો હથેળી મા નામ મારું, સ્નેહ ના દેશ મા છે ધામ મારું, કોક દિવસ જો તરસ લાગે તમને, તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું. – unknown
લખી લેજો હથેળી મા નામ મારું, સ્નેહ ના દેશ મા છે ધામ મારું, કોક દિવસ જો તરસ લાગે તમને, તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું. – unknown
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી [...]
બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, જીવનના દર્દની તો કોઈ સારવાર દે. ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં [...]
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ, મેં મુસીબતમાં મદદ માંગી નહીં. ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું, તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ. હમદર્દ બની જાય, જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’, મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત. __ મરીઝ
દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ? પથ્થરો પોલા નીકળશે શી ખબર ? મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર? એમની આંખો ભીંજાઈ’તી ખરી, આંસુઓ કોરા નીકળશે શી ખબર? __ ચિનુ મોદી ‘ઈર્શાદ”
તારી યાદો મા રોઈ રોઈ ને આંખો મારી સુકાઈ ગયી છે આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે સાથે જોયેલા ઍ બધા સપનાઓ ને તો યાદ કર બેરહમ લાગે છે કે ઍ મીઠી યાદો તારા થી હવે ભૂલાઇ ગયી છે કેમ કરીને કહે “ધવલ” ઍના દિલ ની હાલત શુ છે ? [...]
આંખ ખોલી ને ક્યાંક નજર ફેરવીયે… ઘર ની દરેક જગ્યા એ… સુંદર સમણા મુકી જાવ છો… આપ યાદ આપી જાવ છો…. બહાર નિકળતા… રસ્તા ની એ બેઠક પર… બેઠેલા દેખાઈ જાવ છો… આપ યાદ આપી જાવ છો…. જમતા જમતા… દરેક કોળીયા મા… સ્પર્શ આપી જાવ છો… આપ યાદ આપી જાવ છો… ગામ ના પેલા ઉંચા [...]
હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો, જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો, જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું, છે એક જ દુઃખ કે હું [...]
દૂર મજલ છે, પથ વિકલ છે, સાથિ નથી કોઇ સાથમાં, ઘર સુરક્ષિત, માર્ગ અનિશ્ચિત, ભરોસો છે માત્ર જાતમા, હાર –જીત તું શીદને વિચારે? બસ, ચાલવું તારા હાથમાં ! નસીબ છે તારું, જીવન તારું, લોકો ક્યાંથી કળી શકે , પોતે નથી ચળી પણ શકતા, ગ્રહો તને ક્યાંથી નડી શકે. શક્ય બદલવી તે રેખાઓ છે; જે અંકિત [...]