મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે

મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે
નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ -
એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે

- શકીલ કાદરી

This entry was posted on Wednesday, December 17th, 2008 at 12:29 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે”

  1. vivek tank Says:

    su vat chhe ???????????

  2. tata Says:

    good

  3. kedarsinhji m jadeja Says:

    વાહ વાહ ટુંકાણમાં ખુબજ મોટી વાત કહી નાંખી

Leave a Reply