Comments on: રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ

By: milan
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,

મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,

તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,

આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,

મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

__ મરીઝ