Comments on: ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષક ને સોંપાણા

By: DHARMESH
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના

ભીતર એક જ નામની રટના.

પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?

આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ??