શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…
શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય… તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની (રોકડા ની) ! હાલો પથ્થારી ફેરવીએ દેશની ! છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા આ વર્ષોની વાર્તાયું મેલો સાત પેઢી નિરાંતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો દો’વા દે ત્યાં લગી જ આરતીયું ઊતરે છે કાળી [...]