Comments on: હકથી વધારે લેશ અમારે ન જોઈએ

By: Prerak V Shah
ખુદાની મને મહેરબાની ઘણી છે, બધાની મહોબ્બત અને લાગણી છે,

ધરા ધ્રુજશે તોયે ડગશે નહી, એવી મહોબ્બતની ઉંચી ઇમારત ચણી છે,

અમસ્તી નથી નામના છે અમારી, અમે જે વાવણી કરી તે લણી છે,

ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ, અમે લાગણી લોહી સાથે વણી છે,

ઘણા જિંદગી સો વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે,

મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહી પણ “પારસમણી” છે.