હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું
October 3rd, 2008
હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
- શેખાદમ આબુવાલા







યાર જબરદસ્ત વાતકહી નાખી.
એકેએક શબ્દ મને લાગુ પડે છે. great
ખરેખર તમારી આ રચના એટલી ગમી કે તેનામાટે મારી પાસે શબ્દો નથી. પણ એટલુ જ કહીશ કે -‘‘ જો હું ખુદા હોત કુબેર હોત તો ખજાનો દઇ દેત, જો સિકંદર હોત તો સરતાજ દઇ દેત, હું શાહજહાં પણ નથી દોસ્ત નહી તારી આ રચના માટે તો તને મારી મુમતાજ પણ દઇ દેત ……………..
Yar Bahu maldar thai gayo lage che.
pratik bhai wah tame pan bahu sara sayar lago cho vadil
aapva valo bahu mahan hoy che ane tamara ma a mahanata nu swarup zalake che bhagvan tamane really kuber banave avi prathana