મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
- મરીઝ
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
- મરીઝ
This entry was posted on Monday, September 22nd, 2008 at 6:42 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Designed by Free WordPress Themes. Powered by WordPress.
August 1st, 2011 at 9:28 am
રાહ મેં જોઈ એની, જિંદગી આખી છે….
મહોબત હૃદય માં સંચવી ને રાખી છે…
જોયું હવે તો કઈ દેખાતું નથી અંતર માં ‘મેહુલ’….
ખબર હવે પડી કે થઇ જિંદગી ઝાંખી છે….
મેં મારી જાત ને સસ્તી બનાવી નાખી છે…..