મોટા નગર ના માણસો ચહેરા વગરના માણસો
હેતુ વગરની ભીડમાં કારણ વગર ના માણાસો
જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો
અખબાર આખુ વાચતા વાસી ખબર ના માણસો
રણ-રેત માં ડુબી ગયા પાણીવગર ના માણસો
પાકી સડકની શોધ મા કાચી કબરના માણસો
- આદિલ
This entry was posted on Friday, August 8th, 2008 at 2:44 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Name (required)
Mail (will not be published) (required)
Website