આંખ ભીની હોય ત્યારે

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.

- મનહરલાલ ચોકસી

This entry was posted on Friday, July 25th, 2008 at 4:21 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “આંખ ભીની હોય ત્યારે”

  1. sanjay patel Says:

    મને બીક લાગે છે એ 2012ની ભવિશ્યાવાણી થી. ક્યાંક સાચી ના પડે એ કુદરત ના એ કહેર ની.આતંક ફેલાય છે ધરતી ના એક ટુકડા ની ચાહ થી. મનુષ્ય કેમ બદલાય છે જાત પાત ની રાહ થી.વિચાર તો કરે એ મનુષ્ય પરીણામ થી.શુ દશા હશે એ ધરતી ના લાલચી ટુકડા ની.મને બીક લાગે છે એ 2012ની ભવિશ્યાવાણી થી.આવો જાત પાત ભુલી ને ઈશ્વર ને પોકારીએ કે કદીય ના સાચી ના પડે કુદરત ના એ કહેર ની……સંજય પટેલ

Leave a Reply