દેખાઉં છું
કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.
-અમૃત ‘ઘાયલ’
કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.
-અમૃત ‘ઘાયલ’
This entry was posted on Monday, July 14th, 2008 at 4:32 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Designed by Free WordPress Themes. Powered by WordPress.
July 14th, 2008 at 9:00 pm
અનુત્તર પ્રશ્ન… કોઇ શા માટે દેખાય છે તેનો જવાબ હોય છતાં ન પણ હોય.