મીણબતી

July 8th, 2008

દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!

ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’

મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’

- પ્રીતમ લખલાણી

No Responses to “મીણબતી”

  1. Pravin Shah says:

    …..‘બળવા – પીગળવાનો આનંદ !
    ભલા તમે દેવતાઓ શું જાણો?……….

    tame to paththar thai beTha Cho!

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books